- સ્પોર્ટસ

ગુરુવારે બીજી ટી-20ઃ હાર્દિક અને અર્શદીપ કયા બે વિક્રમની તલાશમાં છે જાણો છો?
ન્યૂ ચંડીગઢઃ ભારતે મંગળવારે કટકમાં સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ ટી-20માં સંપૂર્ણ પ્રભુત્વ સાથે 101 રનથી વિજય મેળવ્યો ત્યાર બાદ હવે ગુરુવાર, 11મી ડિસેમ્બરે પંજાબમાં ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુર (Mullanpur) શહેરના મહારાજા યદવિન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી મૅચ (સાંજે 7.00…
- સ્પોર્ટસ

રૅન્કિંગ્સમાં કોહલીની વિરાટ છલાંગ, રોહિતનું સિંહાસન છીનવી શકે
દુબઈઃ અહીં મેન્સ વન-ડેના બૅટિંગ રૅન્કિંગ્સ જાહેર કરનાર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નવા ક્રમાંકો (RANKINGS) જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ ટોચના રૅન્કિંગમાં હવે રોહિત શર્માની સાથે વિરાટ કોહલીની પણ કમાલ જોવા મળી રહી છે. વાત એવી છે કે…
- સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાએ કહ્યું, હું મમ્મીને ખુશ રાખવા…
મુંબઈઃ ઘણી વ્યક્તિઓ ડાયાબિટિઝની બીમારીને લીધે સાકર ખાવાનું સાવ બંધ કરી દેતા હોય છે અને કેટલાક લોકો એ રોગનો ભોગ ન બનવું પડે એ માટે પોતાના ડાયટમાં સાકરનું પ્રમાણ ખૂબ ઓછું રહે એની તકેદારી રાખતા હોય છે, પરંતુ ભારતની મહિલા…
- સ્પોર્ટસ

જમશેદપુરમાં શરૂ થઈ કિન્નરોની ફૂટબૉલ લીગ!
જમશેદપુરઃ ભારતીય ફૂટબૉલમાં નવું પ્રકરણ શરૂ થયું છે જેમાં કિન્નરો (ટ્રાન્સજેન્ડર્સ)ની સાત ટીમ વચ્ચે જમશેદપુર સુપર લીગ (જેએસએલ)ના બૅનર હેઠળ ઇવેન્ટ શરૂ થઈ છે. આ ટૂર્નામેન્ટને ધ ટ્રાન્સજેન્ડર્સ લીગ નામ આપવામાં આવ્યું છે. રવિવારે શરૂ થયેલી આ ઇવેન્ટની સાત ટીમમાં…
- સ્પોર્ટસ

મેસી મુંબઈમાં ક્રિકેટરો અને ઍક્ટરોની હાજરીમાં રૅમ્પ પર કરશે કૅટવૉક!
14મી ડિસેમ્બરે મુંબઈમાં ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા અને વાનખેડેમાં મેસીના કાર્યક્રમો પણ યોજાશે મુંબઈઃ ફૂટબૉલના વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનેલ મેસી (MESSI) આ મહિને ભારતના પ્રવાસે આવી રહ્યો છે જેમાં મુંબઈની મુલાકાત દરમ્યાન તે અનેક સેલિબ્રિટીઝની હાજરીવાળી એક ઇવેન્ટમાં રૅમ્પ…
- સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાનું બ્રેક-અપ, ટીનેજ ગર્લ્સ અને યુવતીઓ માટે બોધ
અજય મોતીવાલા મુંબઈ: ભારતની વર્લ્ડ ચેમ્પિયન વાઇસ-કેપ્ટન અને મહિલા ક્રિકેટની ટોચની ઓપનિંગ બૅટર્સમાં ગણાતી સ્મૃતિ મંધાના માટે 2019નું વર્ષ ક્રિકેટ-કરીઅરમાં તેમ જ અંગત જીવનમાં ટર્નિંગ પોઇન્ટ બની ગયું હતું, પરંતુ 2025ના વર્ષમાં તેણે ક્રિકેટમાં અપ્રતિમ સફળતા મેળવવાની સાથે પ્રાઇવેટ લાઈફમાં…
- સ્પોર્ટસ

વન-ડેમાં વિરાટના વિક્રમોની વણઝાર…
વિશાખાપટનમઃ વિરાટ કોહલીએ શનિવારે અહીં સાઉથ આફ્રિકા સામે ભારતના 2-1ના વિજય સાથે પૂરી થયેલી શ્રેણીમાં સૌથી વધુ 302 રન કરવા બદલ પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર (Award) મેળવ્યો એ સાથે તેણે કેટલાક વિક્રમો પોતાના નામે કર્યા હતા. વિરાટ કોહલીના નામે…
- સ્પોર્ટસ

વિરાટ પહોંચી ગયો વિશાખાપટનમના શ્રી વરાહા લક્ષ્મી મંદિરે
વિશાખાપટનમઃ ભારતે શનિવારે અહીં વિશાખાપટનમમાં સાઉથ આફ્રિકાને નિર્ણાયક વન-ડેમાં હરાવીને 2-1ની સરસાઈ સાથે આ દેશ સામે ટ્રોફી જીતવાની હૅટ-ટ્રિક નોંધાવી એના બીજા દિવસે (રવિવારે) પ્લેયર ઑફ ધ સિરીઝ વિરાટ કોહલીએ આંધ્ર પ્રદેશના આ જ શહેરના સિંહાચલમમાં શ્રી વરાહા લક્ષ્મી નરસિંહ…









