- સ્પોર્ટસ
કરુણ નાયરે ઇંગ્લૅન્ડમાં બેસીને લીધો આ મોટો નિર્ણય, અચાનક ટીમ બદલી!
લંડન/બેંગલૂરુઃ બૅટ્સમૅન કરુણ નાયર (Karun Nair) આઠ વર્ષે ટેસ્ટ-ટીમમાં પાછા આવ્યા બાદ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં સારું નથી રમી રહ્યો, પરંતુ તેણે ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic cricket) સંબંધમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે હવે રણજી ટ્રોફી સહિતની સ્પર્ધાઓમાં વિદર્ભ વતી નહીં,…
- સ્પોર્ટસ
મેસીના સાતમાંથી છ મૅચમાં એકથી વધુ ગોલઃ અમેરિકાની સ્પર્ધામાં મોટી સિદ્ધિ પણ મેળવી
હૅરિસન (અમેરિકા): મેજર લીગ સૉકર (MLS)માં શનિવારે લિયોનેલ મેસીના બે ગોલ (GOAL) તેમ જ બીજા બે ગોલ કરવામાં તેણે સાથી ખેલાડીને મદદ કરી એને પગલે ઇન્ટર માયામી (IBTER MIAMI)એ ન્યૂ યૉર્ક રેડ બુલ્સ નામની ટીમને 5-1થી હરાવીને પાંચમા સ્થાને પોતાની…
- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાન સેમિ ફાઇનલ કે ફાઇનલમાં સામસામે આવશે તો?
બર્મિંગમઃ ભારત અને પાકિસ્તાનના પીઢ ક્રિકેટરો વચ્ચે આજે ભારતીય સમય મુજબ રાત્રે 9.00 વાગ્યાથી બર્મિંગમમાં ટી-20 ફૉર્મેટની વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)ની જે મૅચ રમાવાની હતી એ છેલ્લી ઘડીએ રદ તો કરી દેવામાં આવી, પરંતુ આગામી 31મી જુલાઈથી બીજી ઑગસ્ટ…
- સ્પોર્ટસ
ભારતની ટેસ્ટ ટીમમાંથી આ બોલર લગભગ બહાર, નવા બોલરનો સમાવેશ
લંડન: ભારતના હાલના ટોચના બોલર્સમાં ગણાતા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (ARSHDEEP SINGH)ને ઇંગ્લૅન્ડના પ્રવાસમાં પહેલી ત્રણ ટેસ્ટમાં રમવા તો ન મળ્યું, ઊલ્ટાનું હવે તેણે પાછા આવવાનો સમય થઈ ગયો છે. પ્રેક્ટિસ દરમ્યાન હાથમાં ઈજા થવાને કારણે તે પાંચ મૅચની…
- સ્પોર્ટસ
મંધાનાએ વિદેશમાં વન-ડે મૅચોમાં મેળવી આ સિદ્ધિ
લંડનઃ વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) શનિવારે અહીં લૉર્ડ્સ (Lord’s)માં ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડેમાં 51 બૉલમાં 42 રન કરી શકી હતી અને વન-ડે ક્રિકેટમાં 32મી હાફ સેન્ચુરી ચૂકી ગઈ હતી, પરંતુ આ ઇનિંગ્સમાં તેણે એક મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી હતી.…
- સ્પોર્ટસ
ચોથી ટેસ્ટમાં ધ્રુવ જુરેલ વિકેટકીપર? પંત માત્ર બૅટ્સમૅન તરીકે રમશે?
મૅન્ચેસ્ટરઃ બુધવાર, 23મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) મૅન્ચેસ્ટર, ઑલ્ડ ટ્રેફર્ડમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગની જવાબદારી ઈજાગ્રસ્ત રિષભ પંત (RISHABH Pant) પાસેથી લઈને ધ્રુવ જુરેલ (Dhruv Jurel)ને સોંપવામાં આવશે એવી સંભાવના છે. પંતને લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં બૉલ રોકવા…
- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાનના `ચૅમ્પિયનો’ રવિવારે આમનેસામને
એજબૅસ્ટનઃ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અહીં તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની બીજી ટેસ્ટ જીતીને આ સ્થળે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ સાથે પોતાની અનેરી છાપ છોડી ગયા ત્યાર બાદ હવે આ જ મેદાન પર ભારતના લેજન્ડ્સ (LEGENDS) તેમ જ નિવૃત્ત ક્રિકેટરોની ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમનો…
- સ્પોર્ટસ
વેસ્ટ ઇન્ડિઝને સુવર્ણકાળ અપાવનાર ક્રિકેટ-લેજન્ડ્સને મળી સૌથી મોંઘી ગોલ્ડન જર્સી
બર્મિંગમ (ઇંગ્લૅન્ડ): કોઈ ખેલાડી પોતાના દેશ કે પોતાના ફ્રૅન્ચાઇઝીની જર્સી પહેરીને એને ગોલ્ડ મેડલ કે ગોલ્ડન ટ્રોફી અપાવે એ આપણે ઘણી વાર જોયું અને સાંભળ્યું કે વાંચ્યું છે, પરંતુ પ્લેયરની જર્સી (Jersey) જ સોનાથી જડેલી હોય એ નવાઈની વાત કહેવાય.…
- સ્પોર્ટસ
આપ કા સમય શુરુ હોતા હૈ અબ…
મૅન્ચેસ્ટરઃ ભારત વતી પહેલી જ વાર ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળી રહેલા શુભમન ગિલે (Shubhman Gill) ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં એક ડબલ સેન્ચુરી અને બે સેન્ચુરીની મદદથી તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ 607 રન કર્યા છે અને તેના સુકાનમાં ભારતીય ટીમ (Team India)…
- વીક એન્ડ
સ્પોર્ટ્સમૅન : માર્ગ વિકટ ખરો, પણ વિક્ટરી શક્ય છે
અજય મોતીવાલા જીવનમાં ક્યારેક એવું બનતું હોય છે કે અમુક ચોક્કસ સમયે ખાસ ધરા આપણને અણધારી સફળતા અપાવી જાય છે. આ સક્સેસ નસીબમાં ક્યારે લખાઈ હોય છે એની તો જાણ નથી હોતી, પરંતુ આપણી સંસ્કૃતિમાં ભૂમિનું ખૂબ મહત્ત્વ તો છે…