- સ્પોર્ટસ
બુમરાહે એક જ ઇનિંગ્સમાં બે મોટી સિદ્ધિ મેળવી
લીડ્સઃ ટેસ્ટ ક્રિકેટના હાલના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (BUMRAH) અહીં રવિવારે 14મી વખત ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવવા ઉપરાંત SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) દેશોમાં 150 વિકેટ લેનાર પ્રથમ એશિયન બોલર પણ બન્યો હતો. તેણે…
- સ્પોર્ટસ
કૅનેડાને ભારત-પાકિસ્તાની મૂળના ખેલાડીઓએ ટી-20 વર્લ્ડ કપમાં પહોંચાડ્યું
ઑન્ટારિયો (કૅનેડા): ભારત હાલમાં મેન્સ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન છે અને આવતા વર્ષે આ વિશ્વ કપ (T20 world cup) શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ભારતમાં જ રમાવાનો છે અને એ ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય થનાર કૅનેડા (Canada) 13મો દેશ બન્યો છે. ભારત અને…
- સ્પોર્ટસ
હૅરી બ્રૂકની બે જીવતદાન બાદ વળતી લડત, જૅમી સ્મિથનો કૅચ પકડવામાં જાડેજા-સુદર્શનનું ટીમ-વર્ક
લીડ્સઃ ભારતીય ઝડપી બોલર્સના પેસ તેમ જ સ્વિંગ અને સીમમાં સાતત્યતાનો અભાવ હોવાનો ઇંગ્લૅન્ડના મિડલ-ઑર્ડરના બૅટ્સમૅન હૅરી બ્રૂકે (57 નૉટઆઉટ, 77 બૉલ, એક સિક્સર, સાત ફોર) લંચ પહેલાં લાભ લીધો હતો અને ઇંગ્લૅન્ડને ફૉલો-ઑનના ભયમાંથી મુક્ત કરાવ્યું હતું. હૅરી બ્રૂક…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડમાં જન્મેલા પ્રથમ અશ્વેત બ્રિટિશ-ક્રિકેટર ડેવિડ લૉરેન્સનું નિધન
લંડનઃ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ લૉરેન્સ (DAVID LAWRENCE)નું રવિવારે 61 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમને અંજલિ આપવા ભારત અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ લીડ્સમાં પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની રમત વખતે બે મિનિટ મૌન (SILENCE) પાળ્યું હતું અને તેઓ હાથ પર…
- સ્પોર્ટસ
ગાંગુલીને રાજકારણમાં નથી પ્રવેશવું, પણ ભારતીય ક્રિકેટરોને…
કોલકતાઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે રાજકારણમાં ક્યારેય નહીં પ્રવેશે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમને કોચિંગ (coaching) આપવાની તેની ખૂબ ઇચ્છા છે.ગાંગુલી જુલાઈમાં 53 વર્ષનો થશે. તે 2018થી 2024…
- સ્પોર્ટસ
રિષભ પંતના એક ઇનિંગ્સમાં છ છગ્ગા, ઇંગ્લૅન્ડમાં નવો વિક્રમ…
લીડ્સ: ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ સિરીઝ રમવા આવેલા વાઇસ કેપ્ટન રિષભ પંતે વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે શનિવારે મહેન્દ્રસિંહ ધોનીનો છ ટેસ્ટ સેન્ચુરીનો ભારતીય રેકોર્ડ તોડ્યો એ ઉપરાંત તેણે બીજા પણ કેટલાક વિક્રમ કર્યા હતા. ઇંગ્લૅન્ડમાં પ્રવાસી ટીમના બૅટ્સમેનોમાં એક ટેસ્ટ ઈનિંગ્સમાં સૌથી વધુ છ…
- સ્પોર્ટસ
બુમરાહનો અસલ મિજાજ ઇંગ્લૅન્ડે જોઈ લીધો, પણ પૉપ અડીખમ…
લીડ્સઃ ઇંગ્લૅન્ડે અહીં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં શનિવારના બીજા દિવસે સાવચેતીભરી ઇનિંગ્સમાં 49 ઓવરમાં ત્રણ વિકેટે 209 રન કર્યા હતા. બ્રિટિશ ટીમની ત્રણેય વિકેટ જસપ્રીત બુમરાહે (Jaspreet Bumrah) લીધી હતી અને એ સાથે ઇંગ્લૅન્ડની ટીમે બુમરાહનો અસલ મિજાજ જોઈ લીધો…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના બન્ને ઓપનરને બુમરાહે પૅવિલિયનમાં મોકલ્યા
લીડ્સઃ ઇંગ્લૅન્ડે અહીં ભારત સામેની પ્રથમ ટેસ્ટ (FIRST TEST)માં બીજા દિવસે સાવચેતીભરી ઇનિંગ્સમાં ટી-ટાઇમ સુધીમાં ફક્ત એક વિકેટના ભોગે 107 રન બનાવ્યા હતા, પરંતુ ટી-બ્રેક બાદ ઓપનર બેન ડકેટ (62 રન, 94 બૉલ, નવ ફોર)ની મહત્ત્વની વિકેટ ગુમાવી દીધી હતી…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાને ગાંગુલીની સલાહ, `આવો મોકો વારંવાર નથી મળતો’
કોલકાતાઃ ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં શુક્રવારના પહેલા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ પર વર્ચસ્વ જમાવ્યા બીજા દિવસે પોણાપાંચસોની આસપાસનો સ્કોર નોંધાવ્યો એ જોતાં ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી (SOURAV GANGULY) ભારતીય બૅટિંગ વિશે ખુશ થયો છે અને તેણે શુભમન ગિલ ઍન્ડ કંપની માટેની…
- સ્પોર્ટસ
રિષભ પંતે ધોનીનો વિક્રમ તોડ્યો
લીડ્સઃ ભારતના વાઇસ-કૅપ્ટન અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે (Rishabh PANT) શનિવારે ઇંગ્લૅન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં સદી ફટકારીને મહેન્દ્રસિંહ ધોની (MSD)નો વિક્રમ તોડ્યો હતો. પંત ભારતીય વિકેટકીપરોમાં સૌથી વધુ ટેસ્ટ-સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. પંતે સાતમી સેન્ચુરી (CENTURY)…