- વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ આ આંતરરાષ્ટ્રીય મૅચનું મેદાન છે, કોઈ મજાક નથી! ખેલાડીઓની સલામતી માટે અલર્ટ થઈ જાઓ
અજય મોતીવાલા સામાન્ય રીતે ભારતીય ક્રિકેટરો નવી સિરીઝ પહેલાં પોતાની રીતે સહી સલામત નિર્ધારિત શહેરની ફાઇવસ્ટાર હોટેલમાં કે ઍરપોર્ટ પર ભેગા થઈ જાય છે, ત્યાંથી તેમને શ્રેણીની પ્રથમ મૅચવાળા શહેરમાં પહોંચાડવામાં આવે છે જ્યાં વિમાનીમથક ખાતે તેમને લોકોના ધસારાથી દૂર…
- સ્પોર્ટસ

શનિવારે સાઉથ આફ્રિકા સામે નિર્ણાયક વન-ડે…
ભારત હારશે તો 38 વર્ષમાં પહેલી વાર એક દેશ સામે સતત બે શ્રેણીમાં પરાજય વિશાખાપટનમઃ અહીં સાઉથ આફ્રિકા સામે શનિવાર, છઠ્ઠી ડિસેમ્બરે રમાનારી નિર્ણાયક વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી) જીતીને ભારતે 38 વર્ષથી ચાલી આવતી એક અનોખી પરંપરા જાળવવાની છે અને…
- સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડે પાંચ કૅચ છોડ્યા પછી ઑસ્ટ્રેલિયાની 44 રનની સરસાઈ…
બ્રિસ્બેનઃ અહીં ગૅબામાં ઍશિઝ (Ashes) સિરીઝમાં રમાતી બીજી ટેસ્ટ મૅચમાં શુક્રવારના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ રમતના અંત સુધીમાં પ્રથમ દાવમાં છ વિકેટના ભોગે 378 રન કર્યા હતા. એક તરફ ઇંગ્લૅન્ડના ફીલ્ડરોએ પોતાના બોલર્સની નબળી બોલિંગ વચ્ચે કુલ પાંચ કૅચ (Catches) છોડ્યા…
- સ્પોર્ટસ

ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થતાં બીસીસીઆઇએ આ મોટો નિર્ણય લેવો પડ્યો
નવી દિલ્હીઃ ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થવાથી આખા દેશમાં વિપરીત અસર થઈ છે અને એમાંથી બીસીસીઆઇ પણ બાકાત નથી. ઇન્ડિગોની ફ્લાઇટ્સ કૅન્સલ થવાને પગલે ક્રિકેટ બોર્ડે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની નૉકઆઉટ રાઉન્ડની મૅચોના વેન્યૂ (venue) બદલવા પડ્યા છે. ઇન્દોર (Indore)માં…
- સ્પોર્ટસ

વિરાટ-રોહિત કે સાથ મસ્તી મત કરો…આવી `ચેતવણી’ ગંભીર-આગરકરને કોણે આપી જાણી લો
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને રોહિત શર્મા શાનદાર કરીઅરની જ્યારે ટોચ પર હતા એવું જ અત્યારે કારકિર્દીની સંધ્યાકાળે રમી રહ્યા છે, પરંતુ ટી-20માંથી પોતાની મરજીથી અને ટેસ્ટમાંથી રહસ્યમય સંજોગોમાં નિવૃત્ત થઈ ગયા પછી હવે વન-ડેમાંથી પણ તેમને જાણે ઉતાવળે રિટાયર…
- સ્પોર્ટસ

વિરાટની બૅક-ટુ-બૅક સેન્ચુરી પછી ત્રીજી મૅચના ટિકિટ કાઉન્ટર પર સોલ્ડ આઉટનું બોર્ડ
વિશાખાપટનમ: આવતી કાલે અહીં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી સિરીઝની ત્રીજી વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી) માટેની ટિકિટો રવિવાર પહેલાં ખાસ કંઈ નહોતી વેચાઈ, પરંતુ વિરાટ કોહલીએ રવિવારે રાંચીની પ્રથમ મૅચમાં અને બુધવારે રાયપુરની બીજી મૅચમાં (બૅક ટુ બૅક) સદી…
- સ્પોર્ટસ

રહાણે, સૂર્યા, દુબે, શાર્દુલ, સરફરાઝ જેવા સ્ટાર્સનું સૅમસનના કેરળ સામે કંઈ ન ચાલ્યું
લખનઊઃ અહીં ગુરુવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં સંજુ સૅમસને (28 બૉલમાં 46 રન) મુંબઈ સામે ઓપનિંગમાં રમીને કેરળને જીતનો પાયો નાખી આપ્યો હતો. કેરળના 5/178ના સ્કોરમાં વિષ્ણુ વિનોદ (43 અણનમ) અને શરાફુદ્દીન (35 અણનમ)ના પણ યોગદાનો હતા. મુંબઈનો સુકાની…









