- સ્પોર્ટસ

આગ્રામાં ભારે સલામતીના બંદોબસ્ત વચ્ચે દીપ્તિ શર્માનો 10 કિલોમીટર લાંબો રોડ-શો
આગ્રા (ઉત્તર પ્રદેશ): પાટનગર દિલ્હીમાં લાલ કિલ્લા ખાતેના આતંકવાદી હુમલાને કારણે પરિસ્થિતિ ગંભીર અને ગમગીન છે ત્યારે (બાય રોડ) અંદાજે 245 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં ગુરુવારે સવારથી ઉત્સવ જેવો માહોલ હતો, કારણકે તેમની વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર અને પ્લેયર…
- સ્પોર્ટસ

પાકિસ્તાને ત્રિકોણીય જંગની બધી મૅચો કેમ રાવલપિંડીમાં રાખી દેવી પડી?
રાવલપિંડીઃ એક તરફ પાકિસ્તાન પોતાને ત્યાં તાલીમ પામેલા આતંકવાદીઓને મોકલીને ભારતમાં પોતાના મળતિયાઓની મદદથી આતંકની પ્રવૃત્તિઓ બેરોકટોક કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ ખુદ પાકિસ્તાનની ધરતી પર બૉમ્બ હુમલા થઈ રહ્યા છે જેને કારણે એના જ ક્રિકેટ બોર્ડે આગામી ટી-20…
- સ્પોર્ટસ

આઈપીએલના વધુ એક ખેલાડી વિરુદ્ધ બળાત્કારનો મહિલા ક્રિકેટરનો આક્ષેપ, પ્લેયરે સામી એફ.આઇ.આર નોંધાવી
નવી દિલ્હી: 2008ની સાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દેશમાંથી ટૅલેન્ટેડ ખેલાડીઓને શોધી કાઢવાના ઉચ્ચ હેતુથી શરૂ કરવામાં આવી હતી અને 17 વર્ષના એના ઇતિહાસમાં આઈપીએલને એ મિશનમાં સફળતા મળી છે તેમ જ અસંખ્ય ખેલાડીઓ કરોડો રૂપિયા કમાયા છે, પરંતુ જો…
- સ્પોર્ટસ

મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણીમાં પવાર-શેલારની જોડી વિજેતા, વર્ચસ્વ જાળવી રાખ્યું
મુંબઈ: મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)ની બહુચર્ચિત ચૂંટણીમાં એનસીપીના ચીફ તથા આઈસીસીના ભૂતપૂર્વ ચેરમૅન શરદ પવાર અને મુંબઈ ભાજપના નેતા આશિષ શેલારની જોડીએ ફરી વિજય મેળવ્યો છે. ઍપેક્સ (Apex) કાઉન્સિલની આ ચૂંટણીમાં આ જોડીને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ટેકો હતો.…
- સ્પોર્ટસ

ટેસ્ટ ટીમમાં જુરેલની એન્ટ્રી થતાં નીતીશનો ` કૅપ્ટન બદલાઈ ગયો!’: કોલકાતાથી પહોંચી ગયો રાજકોટ…
નવી દિલ્હીઃ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી પગની અને ગરદનની ઈજામાંથી મુક્ત થયો એટલે તેનો સમાવેશ સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં કરવામાં આવ્યો હતો, પરંતુ વધારાના બૅટ્સમૅન તરીકે ધ્રુવ જુરેલને બુધવારે આ ટીમમાં સમાવવામાં આવતાં નીતીશ (Nitish Reddy)ને…
- સ્પોર્ટસ

રોહિત શર્મા શું વિજય હઝારે ટ્રોફીમાં રમશે? હજી સુધી તેણે એમસીએને કોઈ જાણ નથી કરી
મુંબઈઃ ટી-20 ઇન્ટરનૅશનલ તથા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો વન-ડે ફૉર્મેટનો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન રોહિત શર્મા (Rohit Sharma) 50-50 ઓવરવાળી દેશની સર્વોચ્ચ ડોમેસ્ટિક સ્પર્ધા વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare trophy)માં રમશે કે નહીં એ વિશે તેણે હજી સુધી કંઈ જ…
- સ્પોર્ટસ

ફાફ ડુ પ્લેસીને બુમરાહથી શેનો ` ડર’ છે?
એસએ20 ટૂર્નામેન્ટની ચોથી સીઝનના પ્રચાર માટે સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ્સ મુંબઈમાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ક્રિકેટ-જગતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ છે અને એ સિવાયની વિશ્વભરની બાકીની ટી-20 લીગ સ્પર્ધાઓમાં સાઉથ આફ્રિકાની એસએ20 સૌથી ઝડપે લોકપ્રિય થઈ રહેલી સૌથી…
- સ્પોર્ટસ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે નક્કી કરી લીધું, કરોડો ચાહકોને નિરાશ કરતું નિવેદન આપી દીધું!
લિસ્બન (પોર્ટુગલ): પોર્ટુગલના અને સાઉદી અરેબિયાની અલ નાસર ટીમના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નક્કી કરી લીધું છે કે જૂન-જુલાઈ, 2026નો ફિફા વર્લ્ડ કપ તેનો અંતિમ વર્લ્ડ કપ હશે. એ સાથે, આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં રોનાલ્ડોને લાઇવ (ટીવી પર કે સ્ટેડિયમમાં) રમતો જોવાનો…









