- સ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયન બનવા વર્લ્ડ ચૅમ્પિયનને હરાવવી જ પડે એવું વિચારીને હુઆન્ગ સામે હું લડી અને જીતીઃ બૉક્સર પ્રીતિ પવાર…
ગ્રેટર નોઇડાઃ ઉત્તર પ્રદેશમાં અહીં વર્લ્ડ બૉક્સિંગ કપ ફાઇનલ્સ નામની ચૅમ્પિયનશિપમાં મંગળવારે મોડી રાત્રે ભારતની બાવીસ વર્ષીય મુક્કાબાજ પ્રીતિ પવારે 54 કિલો વર્ગની સેમિ ફાઇનલમાં વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન અને ત્રણ વખત વિશ્વવિજેતા બની ચૂકેલી હુઆન્ગ સિઆઓ-વેનને 4-0થી પરાજિત કરીને સૌને…
- સ્પોર્ટસ

શુભમન ગિલની ફિટનેસ વિશે બીસીસીઆઇએ આપ્યું મેડિકલ અપડેટ…
ગુવાહાટીઃ શુભમન ગિલ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝથી કૅપ્ટન બન્યો અને એ શ્રેણી 2-2થી ડ્રૉ કરાવીને અનેક લોકોના દિલ જીત્યો ત્યાર પછી ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં ભારત તેના સુકાનમાં 2-0થી જીત્યું એટલે ગિલની પ્રતિષ્ઠા વધી ગઈ, પરંતુ સાઉથ આફ્રિકા સામેની પહેલી…
- સ્પોર્ટસ

રવિવારે ભારત-પાકિસ્તાન મુકાબલાની સંભાવના, બીજી ટ્રોફીનો પણ વિવાદ થઈ શકે
દોહા: સપ્ટેમ્બરના એશિયા કપની ટ્રોફીના વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં હવે બીજી એશિયા કપ ટૂર્નામેન્ટની ટ્રોફીનો વિવાદ જાગી શકે એમ છે. કતારના પાટનગર દોહામાં એશિયા કપ રાઈઝીંગ સ્ટાર્સ નામની ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ઇન્ડિયા-એ અને પાકિસ્તાન શાહીન્સ પહોંચી ગયા છે.…
- સ્પોર્ટસ

રણજી ટ્રોફીમાં મુંબઈ સામે પુડુચેરી ફૉલો-ઑન પછી પણ 267 રન પાછળ…
મુંબઈઃ ચાર-દિવસીય રણજી (Ranji) ટ્રોફી મુકાબલામાં મંગળવારે વાનખેડેમાં મંગળવારની ત્રીજા દિવસની રમતને અંતે ગ્રૂપ-ડીમાં મુંબઈએ પુડુચેરી સામે જ્વલંત વિજય મેળવવાની તૈયારી કરી લીધી હતી. પુડુચેરી (puducherry) ની ટીમ પ્રથમ દાવમાં 132 રનમાં આઉટ થઈ ગયા બાદ બીજા દાવમાં એણે 231…
- સ્પોર્ટસ

ભારત જીતતું હતું ત્યારે સ્પિન-ફ્રેન્ડ્લી પિચ વિશે કોઈએ સવાલ નહોતા કર્યાઃ ભુવનેશ્વર કુમાર…
એક સમયના ટોચના પેસ બોલરે ક્રિકેટલક્ષી ઍપ લૉન્ચ કરી નવી દિલ્હીઃ ભારતના ઝડપી બોલર અને એક સમયના ટીમ ઇન્ડિયાના ટોચના પેસ બોલર્સમાં ગણાતા 35 વર્ષીય ભુવનેશ્વર કુમારનું એવું માનવું છે કે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટેની ઈડન ગાર્ડન્સની સ્પિન-ફ્રેન્ડ્લી…
- સ્પોર્ટસ

કોલકાતાના પિચ-વિવાદ બાદ ગૌતમ ગંભીરે આ શું કરી નાખ્યું? કોઈએ કલ્પના પણ નહીં કરી હોય!
કોલકાતાઃ રવિવારે સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ માત્ર અઢી દિવસની અંદર ભારત (India)ના ઘોર પરાજય સાથે પૂરી થઈ એને પગલે ઈડન (Eden) ગાર્ડન્સની પિચ વિશે ખૂબ ટીકા થઈ હતી, પરંતુ ખુદ ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir) મંગળવારે ઈડનના…
- સ્પોર્ટસ

ગુવાહાટીમાં ગિલ નહીં રમે તો કોનો ચાન્સ લાગશે?
ગુવાહાટીઃ આસામમાં ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવાર, બાવીસમી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)માં કૅપ્ટન શુભમન ગિલ (Gill) ગરદનના દુખાવાને કારણે જો નહીં રમે તો તેના સ્થાને સાઇ સુદર્શન, દેવદત્ત પડિક્કલ…
- સ્પોર્ટસ

બીસીસીઆઇએ બાંગ્લાદેશની મહિલા ટીમનો ભારત-પ્રવાસ મોકૂફ રાખ્યો
નવી દિલ્હીઃ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ક્રિકેટ ટીમ આવતા મહિને ઘરઆંગણે બાંગ્લાદેશની વિમેન્સ ટીમ સામે વન-ડે સિરીઝ તેમ જ ત્યાર બાદ ટી-20 સિરીઝ રમવાની હતી, પરંતુ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને જણાવી દીધું…









