- સ્પોર્ટસ
અન્ડર-12 ઇન્ટર-ક્લબ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં ઘાટકોપર જૉલી જિમખાના ચૅમ્પિયન
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના મલ્ટિ ટર્ફ સબ-કમિટી દ્વારા આયોજિત પ્રથમ અન્ડર-12 ઇન્ટર-ક્લબ (INTER CLUB) ફૂટબૉલ (FOOTBALL) ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમ ચૅમ્પિયન બની હતી. આ સ્પર્ધા અધ્યક્ષ રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા,…
- સ્પોર્ટસ
પચીસમું ટાઇટલ જીતવા મક્કમ જૉકોવિચના `અઢારેય અંગ વાંકા’
ન્યૂ યૉર્કઃ પુરુષોની ટેનિસમાં સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો સર્બિયાનો 38 વર્ષીંય ટેનિસ સુપરસ્ટાર નોવાક જૉકોવિચ રવિવારે વિક્રમજનક 64મી ગ્રેન્ડ સ્લૅમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી તો ગયો, પરંતુ તેને અનેક પ્રકારની જે ઈજા છે એ જોતાં તે પચીસમું…
- સ્પોર્ટસ
હરભજને લલિત મોદીને સંભળાવી દીધું, `મને તો ખેદ છે, પણ તમે સ્વાર્થી છો’
નવી દિલ્હીઃ 14 વર્ષથી લંડનમાં રહેતા આઇપીએલના ભૂતપૂર્વ અધ્યક્ષ લલિત મોદી (LALIT MODI)એ 2008ની આઇપીએલમાં હરભજન સિંહે (HARBHAJAN SINGH) પેસ બોલર એસ. શ્રીસાન્ત (SREESANTH)ને થપ્પડ મારવાની ઘટનાને તાજેતરના એક ઇન્ટરવ્યૂ મારફત ફરી ચગાવી એ સામે શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરીએ લલિત મોદી…
- સ્પોર્ટસ
દિગ્વેશ રાઠી સાથેના ઘર્ષણ બાદ બાદશાહ’ નીતીશ રાણાને મીડિયામાં ક્રિકેટર-મિત્રએ કહ્યું,યે હુઇ ના બાત’
નવી દિલ્હીઃ આક્રમક બૅટ્સમૅન નીતીશ રાણાએ રવિવારે દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં પોતાની કૅપ્ટન્સીવાળી ટીમ વેસ્ટ દિલ્હી લાયન્સને રોમાંચક વિજય અપાવ્યો એ પહેલાં શુક્રવારે પાટનગરના અરુણ જેટલી સ્ટેડિયમમાં નીતીશ રાણા અને એલિમિનેટર મુકાબલાની હરીફ ટીમ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝના વિવાદાસ્પદ સ્પિનર દિગ્વેશ…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમ પર પૈસાનો વરસાદઃ જાણો, કેટલા કરોડ રૂપિયાની થશે લહાણી
દુબઈઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી જાહેરાત કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આગામી 30મી સપ્ટેમ્બરે શરૂ થનારો આઠ ટીમ વચ્ચેનો મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ જીતનારી ચૅમ્પિયન (CHAMPION) ટીમને 40 કરોડ રૂપિયા જેટલું તોતિંગ…
- સ્પોર્ટસ
દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ-વેસ્ટ અને સાઉથ-નોર્થ વચ્ચે સેમિ ફાઇનલ
બેંગલૂરુઃ અહીં દુલીપ ટ્રોફી (Duleep trophy)માં રવિવારે બન્ને ક્વૉર્ટર ફાઇનલ (Quarter final) ડ્રૉમાં પરિણમી હતી, પરંતુ પ્રથમ દાવની સરસાઈને આધારે નોર્થ ઝોને ઈસ્ટ ઝોનને અને સેન્ટ્રલ ઝોને નોર્થ ઈસ્ટ ઝોનને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ચોથી સપ્ટેમ્બરે શરૂ…
- સ્પોર્ટસ
હૉકીના એશિયા કપમાં ભારત સતત બીજી મૅચ જીતીને સુપર-ફોરમાં
રાજગીર (બિહાર): રાજકીય અને ખેલકૂદ સ્તરે એક અજબ સંયોગ જોવા મળ્યો. એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના સફળ પ્રવાસે ગયા અને આ બાજુ બિહારમાં ભારતની મેન્સ હૉકી ટીમે એ બન્ને દેશની ટીમને જોરદાર લડત આપીને પરાજિત કરી…
- સ્પોર્ટસ
વાઇડ બૉલમાં હિટવિકેટ! સીપીએલમાં બૅટ્સમૅન વિચિત્ર રીતે આઉટ થયો
ટૅરૌબાઃ ક્રિકેટની રમત અનોખા વળાંકો લાવનારી અને કંઈકને કંઈક નવી ઝલક બતાવનારી છે અને એમાં પણ હવે તો ટી-20નો જમાનો છે જેમાં પહેલા બૉલથી જ તીવ્ર સ્પર્ધા શરૂ થઈ જાય છે અને દરેક ખેલાડી ઉતાવળમાં કોઈક ભૂલ કરી બેસે તો…