- સ્પોર્ટસ

શુક્રવારે અંતિમ ટી-20ઃ અમદાવાદમાં ભારતનો રેકૉર્ડ કેવો છે, જાણી લો
અમદાવાદઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારે લખનઊમાં ગાઢ ધુમ્મસને કારણે સિરીઝની ચોથી ટી-20 રમી જ ન શકાઈ, પણ હવે શુક્રવાર, 19મી ડિસેમ્બરે અમદાવાદમાં જે પાંચમી અને અંતિમ ટી-20 રમાશે એ સિરીઝ માટે નિર્ણાયક બનશે અને એ સંદર્ભમાં ભારતનો હાથ…
- સ્પોર્ટસ

અક્ષત રઘુવંશીઃ રોહિતની બૅટિંગ ફૉલો કરીને તેની જેમ લાંબી સિક્સર મારતા શીખ્યો
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આ વખતની હરાજીમાં ભારતના અનકૅપ્ડ (આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય એવા ક્રિકેટર) ખેલાડીઓએ જે ધમાલ મચાવી એવી અગાઉ ક્યારેય નહોતી જોવા મળી, કારણકે રાજ્યોના ગામડા અને અજાણ્યા વિસ્તારોમાંથી ઊભરેલા અનેક ખેલાડીઓ આ વખતે કરોડપતિ…
- સ્પોર્ટસ

ઍશિઝમાં ઇંગ્લૅન્ડ 158 રનથી પાછળ, સ્પિનર લાઈનની મોટી સિદ્ધિ
ઍડિલેઇડ: ત્રીજી ઍશિઝ (ASHES) ટેસ્ટમાં આજની બીજા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લૅન્ડે (ENGLAND) પહેલા દાવમાં આઠ વિકેટે 213 રન કર્યા હતા અને ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ના 371 રનથી હજી 158 રન પાછળ છે. કેપ્ટન બેન સ્ટૉક્સ 45 રને અને જોફ્રા આર્ચર 30…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકા સામેની ટી-20 છેવટે રદઃ ભારત હવે શ્રેણી નહીં હારે…
લખનઊ: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ચોથી ટી-20 અહીં આજે ગાઢ ધુમ્મસને કારણે છેવટે રદ જાહેર કરવામાં આવી છે. આ મૅચનો ટૉસ પણ નહોતો થઈ શક્યો અને અમ્પાયરોએ વારંવાર (લગભગ 15 વખત) પરિસ્થિતિનું અવલોકન કરવું પડ્યું હતું. તેમણે સત્તાવાર રીતે…
- સ્પોર્ટસ

સચિને મહિલાઓની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને કહ્યું, ` વર્લ્ડ કપની ટ્રોફી અંતિમ સિદ્ધિ નથી, તમારી લાંબી સફરની શરૂઆત છે’
મુંબઈઃ તાજેતરમાં બ્લાઇન્ડ મહિલા ક્રિકેટરો માટેનો સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડીઓને સચિન તેન્ડુલકર બુધવારે બાંદરા (પૂર્વ)ની એમઆઇજી (MIG) ક્રિકેટ ક્લબમાં મળ્યો હતો અને વિશ્વ કપ (World Cup)ની ટ્રોફીની અસાધારણ સિદ્ધિ બદલ તેમને ખૂબ બિરદાવી હતી તેમ…
- સ્પોર્ટસ

રાતોરાત કરોડપતિ બની ગયેલો અનકૅપ્ડ પ્લેયર મુકુલ ચૌધરી કોણ છે?
નવી દિલ્હીઃ મંગળવારની આઇપીએલ-હરાજીમાં પ્રશાંત વીર અને કાર્તિક શર્માને (દરેકને) ચેન્નઈએ 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા અને જમ્મુ-કાશ્મીરના ઑકિબ નબીને દિલ્હીએ 8.40 કરોડ રૂપિયામાં મેળવ્યો એટલે (ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમના દમદાર પર્ફોર્મન્સને પગલે) તેમનું ભાગ્ય રાતોરાત ચમકી ગયું કહેવાય એ વાત સાચી,…
- સ્પોર્ટસ

પૃથ્વી શૉની ભાવુક પોસ્ટ કામ કરી ગઈ, દિલ્હીએ છેવટે 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી લીધો
નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ મંગળવારે અબુ ધાબીમાં મિની ઑક્શન (MINI AUCTION)માં ઓપનિંગ બૅટ્સમૅન પૃથ્વી શૉ (PRITHVI SHAW)ને ખરીદીને પોતાની ટીમમાં ફરી સામેલ થવાનો અવસર આપ્યો એ વિશે એક ઇન્ટરવ્યૂમાં આશા વ્યક્ત કરી છે કે પૃથ્વી શૉ…
- IPL 2026

તેજસ્વીની કરીઅરમાં નવું તેજઃ શિક્ષક માતા-પિતાના આ દીકરાએ ભોપાલના જંગલમાં ક્રિકેટની તાલીમ લીધી હતી…
અબુ ધાબીઃ 23 વર્ષની ઉંમરના વિકેટકીપર-બૅટ્સમૅન તેજસ્વી સિંહ દહિયાને ગયા વર્ષે 2025ની આઇપીએલ માટેના મેગા ઑક્શનમાં બે વખત નામ બોલવામાં આવવા છતાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો ત્યારે તે ખૂબ નિરાશ થઈ ગયો હતો, પણ આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સે…









