- સ્પોર્ટસ
મેસીના બે ગોલ, માયામીની સતત ત્રીજી જીત
મૉન્ટ્રિયલ : અમેરિકાની ઇન્ટર માયામી ફૂટબૉલ ક્લબની ટીમ અમેરિકામાં જ ચાલી રહેલા ફિફા ક્લબ વર્લ્ડ કપમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) સામે હારી જતાં સ્વદેશ પાછી આવી ગઈ છે, પરંતુ લિયોનેલ મેસીની આગેવાનીમાં આ ટીમે પાછા આવ્યા બાદ મેજર લીગ…
- સ્પોર્ટસ
SENA દેશોમાં ભારતીય બૅટ્સમેનોમાં સૌથી વધુ સિક્સર પંતની…
એજબૅસ્ટનઃ ભારતીય ટીમ માટે ક્યારેય પણ SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) દેશો ખાતેનો ટેસ્ટ-પ્રવાસ મોટા ભાગે મુશ્કેલ રહ્યો છે. આ દેશોની પિચો પર બૅટિંગ કરવી બિલકુલ આસાન નથી હોતી. જોકે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓનો સેના દેશોમાં પર્ફોર્મન્સ ઘણો…
- સ્પોર્ટસ
રિષભ પંતના હાથમાંથી બે વખત બૅટ છટક્યું, બુમરાહની પ્રતિક્રિયા જોવા જેવી છે…
એજબૅસ્ટન: અહીં બીજી ટેસ્ટમાં શનિવારના ચોથા દિવસે રિષભ પંત (65 રન, 58 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) તેના અસલ મિજાજમાં રમ્યો હતો અને એમાં તેણે ઇંગ્લેન્ડના બોલર્સની ખબર લઈ નાખવાની સાથે ક્યારેક પોતે પણ આંચકા અનુભવ્યા હતા. એક શૉટ વખતે…
- સ્પોર્ટસ
ભારતે પહેલી વાર એક જ ટેસ્ટમાં બનાવ્યા 1,000 રન
એજબૅસ્ટન: ઇંગ્લૅન્ડ સામે સિરીઝની બીજી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઈવ)માં ભારતીય ટીમે કુલ 1,014 રન (10/587 રન અને 6/427 ડિક્લેર્ડ) બનાવ્યા અને ભારતે 93 વર્ષના પોતાના ટેસ્ટ ઈતિહાસમાં કોઈ એક ટેસ્ટમાં 1,000 રન કર્યા હોય એવું પહેલી જ વખત બન્યું…
- સ્પોર્ટસ
148 વર્ષના ટેસ્ટ-ઇતિહાસમાં ગિલનો અનોખો વર્લ્ડ રેકૉર્ડ…
એજબૅસ્ટનઃ શુભમન ગિલ (Shubhman Gill) ભારતની ટેસ્ટ ટીમનું સુકાન સંભાળતાની સાથે જ એક પછી એક વિક્રમ કરી રહ્યો છે. શનિવારે તે 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો એવો પ્રથમ બૅટ્સમૅન બન્યો જેણે એક જ ટેસ્ટમાં ડબલ સેન્ચુરી અને 150-પ્લસ રન કર્યા…
- સ્પોર્ટસ
નીરજ પોતાની જ ટૂર્નામેન્ટમાં જીત્યો ટાઇટલ, વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યો…
બેંગલૂરુઃ ભાલાફેંકમાં એક ગોલ્ડ સહિત ઑલિમ્પિકસના બે મેડલ જીતી ચૂકેલો નીરજ ચોપડા (NEERAJ CHOPRA) શનિવારે પોતાના નામની ઇવેન્ટ ` એનસી ક્લાસિક’માં ટાઇટલ (TITLE) જીત્યો હતો. અહીં તેણે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાલો 86.18 મીટર દૂર ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીનો જુનિયર ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ અને યંગેસ્ટનો વર્લ્ડ રેકૉર્ડ
વુસેસ્ટર (ઇંગ્લૅન્ડ): ઇંગ્લૅન્ડના એજબૅસ્ટનમાં શુભમન ગિલના સુકાનમાં ટીમ ઇન્ડિયા યજમાન ટીમને મુસીબતના વધુને વધુ ઊંડા ખાડામાં ઊતારે છે અને બીજી બાજુ ભારતની મહિલા ખેલાડીઓ ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ સામેની સિરીઝ જીતવાની તૈયારીમાં છે ત્યાં ત્રીજી તરફ ઇંગ્લૅન્ડના જ વુસેસ્ટરમાં ભારતના જુનિયર…
- સ્પોર્ટસ
વર્લ્ડ પોલીસ ગેમ્સમાં આસામ પોલીસનો સપાટો, આઠ મેડલ જીતી લીધા…
ગુવાહાટીઃ અમેરિકાના (ઇંગ્લૅન્ડના નહીં) બર્મિંગમ શહેરમાં આયોજિત વર્લ્ડ પોલીસ ઍન્ડ ફાયર ગેમ્સમાં આસામ પોલીસે (ASSAM POLICE) ભારતનું નામ રોશન કર્યું છે. આસામ પોલીસે વિવિધ સ્પર્ધાઓમાં પાંચ ગોલ્ડ (GOLD)અને ત્રણ સિલ્વર સહિત કુલ આઠ મેડલ જીતી લીધા છે. આ સ્પર્ધા હજી…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટરોનો બાંગ્લાદેશ પ્રવાસ આટલા મહિના માટે મોકૂફ…
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરો વન-ડે તેમ જ ટી-20 સિરીઝ રમવા માટે આગામી ઑગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસે (tour) જવાના હતા, પણ બીસીસીઆઇ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એવા એકમત પર આવ્યા છે જે મુજબ ટીમ ઇન્ડિયાનો આ પ્રવાસ હવે સપ્ટેમ્બર, 2026…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ટીમે પચીસ બૉલમાં નવ વિકેટ લીધી, નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો
ઓવલ (લંડન): હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમ શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટી-20માં છેલ્લા બૉલ પર ફક્ત પાંચ રનના તફાવતથી પરાજિત થઈ હતી, પણ એ પહેલાં ભારતીય ટીમે એવો વિશ્વ વિક્રમ (WORLD RECORD) રચ્યો જે પુરુષો અને મહિલાઓ, બન્નેની…