- સ્પોર્ટસ

જય શાહ મળ્યા ઑલિમ્પિક્સનાં પ્રમુખને, ક્રિકેટ વિશે ભરપૂર ચર્ચા કરી
ઝુરિકઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહ (JAY SHAH) સ્વિટ્ઝરલૅન્ડમાં ઑલિમ્પિક ગેમ્સનું સંચાલન કરનાર ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (IOC)નાં પ્રમુખ કિર્સ્ટી કૉવેન્ટ્રીને આ અઠવાડિયાની શરૂઆતમાં મળ્યા હતા અને તેમની સાથે ક્રિકેટ બાબતમાં ભરપૂર ચર્ચા કરી હતી. ખાસ કરીને, 2028ની લૉસ…
- સ્પોર્ટસ

ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો કેમ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમે છે?
નવી મુંબઈઃ ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ચાલી રહી છે જેમાં બન્ને ટીમની ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી (Black armband) પહેરીને રમી અને એનું કારણ એ છે કે તેમણે મંગળવારે મેલબર્નમાં…
- સ્પોર્ટસ

પુરુષોની વન-ડેમાં ઇંગ્લૅન્ડ છેલ્લી સાતમાં આટલામી વન-ડે સિરીઝ હાર્યું, કિવીઓની 2-0થી સરસાઈ
હૅમિલ્ટન: 2019માં વન-ડે ક્રિકેટમાં વિશ્વવિજેતા બનનાર ઇંગ્લૅન્ડના પુરુષોની ટીમ થોડા વર્ષોથી એવી ખરાબ હાલતમાં છે કે વન-ડે સિરીઝ હારવામાં તેમણે નવો અનિચ્છનીય રેકોર્ડ કર્યો છે. ઇંગ્લૅન્ડ છેલ્લી સાતમાંથી છ સિરીઝ હાર્યું છે. એટલું જ નહીં ઇંગ્લૅન્ડે વિદેશી ધરતી પર સતત…
- સ્પોર્ટસ

મૅચ ધોવાઈ ગઈ, પણ સૂર્યકુમારે મેળવી રોહિત જેવી આ મોટી સિદ્ધિ
કૅનબેરાઃ બુધવારે અહીં મનુકા ઓવલ ગ્રાઉન્ડ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ વરસાદને કારણે અનિર્ણીત રહી અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ની ઇનિંગ્સ 39 રન પર જ અટકી ગઈ હતી, પરંતુ તેણે વરસાદને લીધે ધોવાઈ ગયેલી આ મૅચમાં પણ એક…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકા પહેલી વખત મહિલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં
ગુવાહાટીઃ લૉરા વૉલ્વાર્ટ (169 રન, 143 બૉલ, 184 મિનિટ, ચાર સિક્સર, વીસ ફોર)ના સુકાનમાં સાઉથ આફ્રિકા (south Africa)એ બુધવારે પહેલી જ વખત મહિલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી. મેન્સ ટેસ્ટ ક્રિકેટમાં ટેમ્બા બવુમાના સુકાનમાં…
- સ્પોર્ટસ

ગોલકીપરની કારની અડફેટે આવી ગયા વ્હીલચૅરમાં બેઠેલા વૃદ્ધ, તત્કાળ મૃત્યુ પામ્યા
મિલાનઃ ઇટલીના મિલાન શહેરની નજીક ઇન્ટર મિલાનના ગોલકીપર જૉસેપ માર્ટિનેઝ (Josep Martinez)થી એક ગંભીર હોનારત થઈ ગઈ હતી જેમાં 81 વર્ષના વૃદ્ધ (old man)તેની કારની અડફેટે આવી ગયા હતા જેમાં તત્કાળ તેમનું મૃત્યુ થયું હતું. વૃદ્ધ શખસ જ્યારે વ્હીલચૅરમાં બેસીને…
- સ્પોર્ટસ

પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ સૂર્યકુમાર ફૉર્મમાં આવ્યો ત્યાં મેઘરાજા બન્યા વિઘ્નકર્તા
કૅનબેરાઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મૅચની ટી-20 સિરીઝનો બુધવારનો પ્રથમ મુકાબલો વરસાદ (Rain)ના વિઘ્નો વચ્ચે ટૂંકો થઈ ગયા બાદ છેવટે રદ કરવામાં આવ્યો હતો. મૅચ અનિર્ણીત (Abandoned) જાહેર કરવામાં આવી ત્યારે ભારતનો સ્કોર 9.4 ઓવરમાં એક વિકેટે 97 રન…









