- સ્પોર્ટસ

જૉકોવિચ વિમ્બલ્ડનમાં 99મી મૅચ જીત્યો અને 19મી વખત ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો
લંડનઃ પુરુષોની ટેનિસમાં સિંગલ્સના સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સર્બિયાનો નોવાક જૉકોવિચ (Novak Djokovic) અહીં વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપમાં બીજો રાઉન્ડ જીતીને ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો ત્યારે તેણે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી હતી. તે 19મી વખત વિમ્બલ્ડનના થર્ડ…
- સ્પોર્ટસ

રોહિત-વિરાટ હવે સીધા પર્થમાં રમતા જોવા મળશે?
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ (Bangladesh)માં ગયા વર્ષથી તંગ રાજકીય પરિસ્થિતિ છે અને નાગરિકોમાં અસંતોષ પણ છે એટલે એકંદરે એ દેશમાં પરિસ્થિતિ ગંભીર હોવાથી બીસીસીઆઇ (BCCI) ઑગસ્ટમાં ભારતીય ક્રિકેટરોને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 રમવા બાંગ્લાદેશ નહીં મોકલે એવી પાકી સંભાવના છે…
- સ્પોર્ટસ

14 વર્ષના સૂર્યવંશીએ આતશબાજી પૂરી કરી કે તરત બીસીસીઆઇએ ગિલની ફટકાબાજી જોવા મોકલી દીધો!
એજબૅસ્ટનઃ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી તાજેતરમાં જોરદાર ફટકાબાજી કરનાર 14 વર્ષની ઉંમરના વૈભવ સૂર્યવંશીએ બે દિવસ પહેલાં નૉટિંગમ (NOTTINGHAM)માં ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામે સિરીઝની ત્રીજી મૅચમાં વિક્રમજનક નવ સિક્સર અને છ ફોરની મદદથી માત્ર 31 બૉલમાં 86 રન ખડકી દીધા…
- સ્પોર્ટસ

જાડેજાએ બીસીસીઆઇનો આ નિયમ તોડ્યો, પણ તેની સામે કદાચ પગલાં નહીં લેવાય…
બર્મિંગમઃ ભારતીય ક્રિકેટરો દેશમાં રમતા હોય કે વિદેશમાં, બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અમુક ખાસ નિયમો છે જે ખુદ ખેલાડીઓની સલામતી માટે તેમ જ ક્રિકેટની ભાવનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, પરંતુ એમાંનો એક મહત્ત્વનો નિયમ પીઢ…
- સ્પોર્ટસ

શુભમન ગિલ ત્રેવડી સદી ચૂક્યો, પણ ત્રણ મોટા રેકૉર્ડ કર્યા…
એજબૅસ્ટન: ભારતના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ગુરુવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે આઉટ થતાં પહેલાં વધુ 31 રન કર્યા હોત તો ભારતના ટ્રિપલ સેન્ચુરિયનોમાં તેનું નામ વીરેન્દર સેહવાગ અને કરુણ નાયર સાથે જોડાઈ ગયું હોત. જોકે શુભમન…
- સ્પોર્ટસ

ભારતના 587, ઇંગ્લૅન્ડના ત્રણ વિકેટે 77
એજબૅસ્ટનઃ બ્રિટિશરોના ગઢ સમાન એજબૅસ્ટનમાં રમાતી બીજી ટેસ્ટ મૅચ (બપોરે 3.30થી લાઈવ)માં ગુરુવારનો બીજો દિવસ શુભમન ગિલ (269 રન, 387 બૉલ, 509 મિનિટ, ત્રણ સિક્સર, 30 ફોર)નો અને ભારતીય બોલર્સનો હતો. ભારતે 587 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યા બાદ યજમાન ઇંગ્લૅન્ડની…
- સ્પોર્ટસ

ગલૂડિયાંએ બચકું ભર્યાં પછી કબડ્ડી ખેલાડીએ બે મહિને જીવ ગુમાવ્યો
બુલંદશહેર (ઉત્તર પ્રદેશ): બાવીસ વર્ષની ઉંમરના રાજ્ય-સ્તરિય કબડ્ડી ખેલાડી બ્રિજેશ (Brijesh)ને શ્વાન કરડ્યા બાદ ઍન્ટિ-રૅબિઝ વૅક્સિન ન લેતાં બ્રિજેશનું મૃત્યુ થયું હોવાનું તેના એક સંબંધીએ પીટીઆઇને જણાવ્યું હતું. બે મહિના પહેલાં બ્રિજેશ શ્વાનના બચ્ચાં (puppy)ને મોટી કચરાપેટીમાંથી બચાવવા ગયો ત્યારે…
- સ્પોર્ટસ

શુભમન ગિલઃ બ્રિટિશરોની ધરતી પર એશિયાનો શહેનશાહ
બર્મિંગમઃ શુભમન ગિલ ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ કૅપ્ટન તરીકે ડબલ સેન્ચુરી ફટકારનારો ભારતનો તેમ જ એશિયાનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે ગુરુવારે એજબૅસ્ટન (Edgbaston)માં બીજી ટેસ્ટના બીજા દિવસે કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી (double century) નોંધાવી હતી અને એ સાથે બ્રિટિશરોની ધરતી પર…
- સ્પોર્ટસ

પોર્ટુગલ-લિવરપુલના જાણીતા ફૂટબૉલર ડિયોગો જૉટા અને તેના ભાઈનું કાર અકસ્માતમાં મૃત્યુ
મૅડ્રિડ (સ્પેન): પોર્ટુગલના 28 વર્ષની ઉંમરના જાણીતા ફૂટબૉલ ખેલાડી ડિયોગો જૉટા (Diogo Jota) અને તેના ભાઈનું ગુરુવારે સ્પેનમાં કાર અકસ્માતમાં (Car accident) મૃત્યુ થયું હતું. તેઓ લમ્બોર્ગિની (Lamborghini) કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો અને કાર…









