- સ્પોર્ટસ

ભૂતપૂર્વ ફૂટબોલરે પોતે જ પોતાના હૃદયની નજીક છરો ભોંક્યો, પણ બચી ગયો…
મૉન્ટપેલિયર (ફ્રાન્સ): ફ્રાન્સની મૉન્ટપેલિયર ક્લબ વતી 325 મૅચ રમનાર ભૂતપૂર્વ ફૂટબૉલ ખેલાડી અને હવે લીગ-વન ટૂર્નામેન્ટની લાયન ક્લબના સ્પોર્ટ્સ કૉ-ઑર્ડિનેટર તરીકેનું કામ કરતો ડેનિયલ કૉન્ગર (Daniel Congre) પોતાના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેની છાતી પર (હૃદયની નજીકના ભાગમાં)…
