- સ્પોર્ટસ

રિષભ પંત ડબ્લ્યૂટીસીના ઇતિહાસમાં એવો પહેલો ખેલાડી બન્યો છે જેણે…
લંડનઃ ઇંગ્લૅન્ડ સામે સિરીઝની પહેલી ત્રણ ટેસ્ટમાં બે સેન્ચુરી અને બે હાફ સેન્ચુરીની મદદથી સેકન્ડ-હાઇએસ્ટ 425 રન કરનાર વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં એવો પ્રથમ ખેલાડી બન્યો છે જે સિદ્ધિ 2019ના પ્રથમ વર્ષથી આ ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા…
- સ્પોર્ટસ

કૈફના મતે બેન સ્ટૉક્સ અને જોફ્રા આર્ચર સોમવારે ભારતના કયા ખેલાડીને ઘાયલ કરવા માગતા હતા?
લંડનઃ બૅટ્સમૅનને ઘાયલ કરવાના આશયથી દાયકાઓ પહેલાં બૉડીલાઇન ક્રિકેટ અસ્તિત્વમાં હતી, પરંતુ પછીથી એના પર પ્રતિબંધ મુકાઈ ગયો હતો અને બીમર (બૅટસમૅનના માથાને નિશાન બનાવતો બૉલ)ની પણ ખૂબ ચકચાર થઈ ચૂકી છે એમ છતાં એકંદરે ક્રિકેટે `જેન્ટલમૅન્સ ગેમ’ તરીકેની પ્રતિષ્ઠા…
- સ્પોર્ટસ

હરમનપ્રીત સેના બની ચેઝ-માસ્ટર: ઇંગ્લૅન્ડમાં ભારતીય મહિલાઓએ પુરુષોને શરમાવ્યા
સાઉધમ્પ્ટન: ઇંગ્લૅન્ડમાં ભારતના પુરુષ ક્રિકેટરો કરતાં મહિલા ખેલાડીઓ સારું પર્ફોર્મ કરી રહી છે.સોમવારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના છેલ્લા દિવસે રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની અભૂતપૂર્વ લડત છેવટે પાણીમાં ગઈ હતી, કારણકે ટૉપ-ઓર્ડરના બૅટ્સમેનો ફ્લૉપ રહ્યા હતા. જોકે…
- સ્પોર્ટસ

રવિ શાસ્ત્રી સાથે જોવા મળી શાહી પરિવારની મૉડલ, જાણો કોણ છે એ મિસ્ટ્રી ગર્લ!
લંડનઃ તાજેતરમાં પૂરી થયેલી વિમ્બલ્ડન (Wimbledon) ટેનિસ ચૅમ્પિયનશિપ દરમ્યાન ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રવિ શાસ્ત્રી (Ravi Shastri) સાથે એક દિવસ એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. એ મહિલા બ્રિટનના શાહી પરિવાર સાથે સંબંધિત છે અને તેનું નામ ઇસાબેલ હાર્વી (Isabelle Harvey)…
- સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડમાં વૈભવની `ચલ પડી’: લોકો ઑટોગ્રાફ માગે છે અને સેલ્ફી માટે પણ પડાપડી કરે છે!
બેકનમ (ઇંગ્લૅન્ડ): આઇપીએલમાં 14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કરીને પહેલા જ બૉલમાં સિક્સર ફટકારવા ઉપરાંત 35 બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારવાનો વિક્રમ કર્યા બાદ ઇંગ્લૅન્ડના મેદાનો પર પણ ધૂમ મચાવી રહેલો બિહારનો વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI) બ્રિટિશરોની ધરતી પર ખૂબ લોકપ્રિય…
- સ્પોર્ટસ

ક્રિકેટને ઑલિમ્પિક્સમાં ફરી પ્રવેશ તો મળ્યો, પણ કઈ ટીમોને ક્વૉલિફાય કરવી એ મોટી મૂંઝવણ
નવી દિલ્હીઃ દર ચાર વર્ષે રમાતી ઑલિમ્પિક ગેમ્સ (Olympic Games)માં ક્રિકેટની સ્પર્ધા છેલ્લે છેક 1900ની સાલમાં રમાઈ હતી જેમાં ગ્રેટ બ્રિટને ફ્રાન્સને હરાવ્યું હતું, પરંતુ ત્યાર પછી 125 વર્ષમાં ક્યારેય ક્રિકેટની મૅચો ઑલિમ્પિક્સમાં નથી રમાઈ. જોકે હવે 2028ની ઑલિમ્પિક્સમાં (128…
- સ્પોર્ટસ

જિતેશને લૉર્ડ્સમાં જવા ન મળ્યું, આ ખેલાડીની મદદ લેવી પડી…
લંડનઃ ભારત વતી નવ ટી-20 મૅચ રમી ચૂકેલા અને તાજેતરમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ને પહેલી વાર આઇપીએલનું ટાઇટલ અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર વિકેટકીપર-બૅટ્સમૅન જિતેશ શર્મા (Jitesh sharma)ને તાજેતરમાં લૉર્ડ્સમાં ખરાબ અનુભવ થયો હતો. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી રોમાંચક ટેસ્ટ…
- સ્પોર્ટસ

મૅન્ચેસ્ટર ભારત માટે ખરાબ સપનાં જેવું, એકેય જીત નહીં અને બહુ ઓછા ભારતીયોની સેન્ચુરી…
મૅન્ચેસ્ટરઃ બ્રિટિશરો ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીમાં 2-1થી આગળ થઈ ગયા બાદ હવે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ બુધવાર, 23મી જુલાઈથી ઑલ્ડ ટ્રેફર્ડ, મૅન્ચેસ્ટર (Manchester)માં રમાશે અને ત્યાં એકંદરે ભારતીય બૅટ્સમેનોનો રેકૉર્ડ ખરાબ રહ્યો છે. એ તો ઠીક, પણ મૅન્ચેસ્ટરમાં ભારત હજી…
- સ્પોર્ટસ

વિજ્ઞાનીઓએ કેમ આવું કહ્યું, `ફિફાએ વર્લ્ડ કપના કૅલેન્ડર વિશે ફેર વિચારણા કરવાની જરૂર છે’
જીનિવાઃ ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂઆતથી (1930ની સાલથી) દર ચાર વર્ષે જૂન-જુલાઈના બે મહિનામાં જ રમાય છે, પરંતુ ગ્લોબલ વૉર્મિંગને લીધે (બીજી રીતે કહીએ ક્લાઇમેટ ચેન્જને કારણે) ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આ બે મહિના દરમ્યાન ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું…









