- સ્પોર્ટસ

` સ્ટાઇલિશ વિરાટ પોતે જ દાઢીને શેપ આપે છે, તે બીજાનાં હેર-કટ પણ કરી શકે’…આવું કોણે શા માટે કહ્યું?
નવી દિલ્હીઃ સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ અલીમ હકીમે (ALEEM HAKIM) વિશ્વના ટોચના બૅટ્સમેનોમાં ગણાતા વિરાટ કોહલી (VIRAT KOHLI)ની એક એવી આવડતની વાત કરી છે જે જાણીને વિરાટના ચાહકો ચોંકી જશે. અલીમે કહ્યું છે કે વિરાટ કોહલી સ્ટાઇલિશ બૅટસમૅન તો છે જ, તે…
- સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાની વિક્રમી સેન્ચુરી, ભારતનો વર્લ્ડ રેકૉર્ડ
નૉટિંગમઃ શનિવારે ભારતની મહિલા ટીમે ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમને સિરીઝની જે પ્રથમ ટી-20 મૅચમાં 97 રનથી પરાજિત કરી એમાં સ્મૃતિ મંધાના (112 રન, 62 બૉલ, ત્રણ સિકસર, પંદર ફોર) છવાઈ ગઈ હતી. સ્મૃતિ (SMRITI MANDHANA) મહિલા ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે…
- સ્પોર્ટસ

સ્મૃતિની સેન્ચુરીએ જિતાડ્યા, સ્પિનર શ્રી ચરનીનો ડેબ્યૂમાં જ તરખાટ…
નૉટિંગમઃ ઇંગ્લૅન્ડ (ENGLAND)માં ભારતના સિનિયર ક્રિકેટરો સિરીઝની પ્રથમ ટેસ્ટ હારી ગયા, પણ ત્યાર બાદ ભારત (INDIA)ના જુનિયર ક્રિકેટરોએ શુક્રવારે ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામે વન-ડેમાં છ વિકેટે વિજય મેળવ્યો અને ત્યાર બાદ શનિવારે ભારતની મહિલા ટીમે (WOMEN’S TEAM) પહેલી ટી-20માં ઇંગ્લૅન્ડની…
- સ્પોર્ટસ

આરસીબીના ફાસ્ટ બોલર વિરુદ્ધ મહિલાનો જાતીય સતામણીનો આક્ષેપ…
લખનઊઃ આઇપીએલની નવી ચૅમ્પિયન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) તેમ જ ગુજરાત ટાઇટન્સ વતી રમી ચૂકેલા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર યશ દયાલ (YASH DAYAL) વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં એક મહિલાએ જાતીય સતામણીનો તેમ જ માનસિક અને શારીરિક હુમલાનો આક્ષેપ કર્યો હોવાનું કેટલાક…
- સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાની આક્રમક સેન્ચુરી, ભારતના 5/210 સામે ઇંગ્લૅન્ડે નવ રનમાં બે વિકેટ ગુમાવી…
નૉટિંગહૅમઃ ભારત (INDIA)ની મહિલા ક્રિકેટ ટીમે અહીં ઇંગ્લૅન્ડ (ENGLAND) સામેની સિરીઝની પ્રથમ ટી-20માં નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 210 રન કર્યા હતા જેમાં કૅપ્ટન સ્મૃતિ મંધાના (112 રન, 62 બૉલ, ત્રણ સિકસર, પંદર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને…
- સ્પોર્ટસ

હૉકીમાં ભારત-પાકિસ્તાન એક જ ગ્રૂપમાં, ચેન્નઈ-મદુરાઈમાં સલામતીનો મુદ્દો ચર્ચાસ્પદ થઈ શકે
લૉઝેન (સ્વિટ્ઝરલૅન્ડ): પુરુષોની હૉકીનો જુનિયર વર્લ્ડ કપ આગામી 28મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી તામિલનાડુના ચેન્નઈ અને મદુરાઈ શહેરમાં યોજાશે અને એ સ્પર્ધામાં ભાગ લેનાર 24 દેશની ટીમોને વિવિધ ગ્રૂપમાં વહેંચવા માટેનો કાર્યક્રમ અહીં શનિવારે હૉકી (Hockey)ની વિશ્વસંસ્થા (એફઆઇએચ)ના વડા મથક…
- સ્પોર્ટસ

ભારતીય ટીમે બીજી ટેસ્ટ માટે કઈ કચાશ દૂર કરવા ખૂબ પ્રૅક્ટિસ કરી?
બર્મિંગહૅમઃ અહીં એજબૅસ્ટનમાં બુધવાર, બીજી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી બીજી ટેસ્ટ મૅચ માટે ભારતીય ખેલાડીઓ પૂર્વતૈયારીઓ કરવામાં ખૂબ મહેનત કરી રહ્યા છે અને એમાંની એક ખાસ પૂર્વ તૈયારી નીચલા ક્રમના બૅટ્સમેનોની બૅટિંગને લગતી છે જે બાબતમાં…
- સ્પોર્ટસ

`મને ડર છે, બુમરાહે એક દિવસમાં 50 ઓવર બોલિંગ ન કરવી પડે તો સારું…’ શોએબ અખ્તરે સિલસિલાબંધ ટકોર કરી
કરાચીઃ લીડ્સ (LEEDS)માં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતનો પાંચ વિકેટથી પરાજય થયો, પણ એ મૅચના પહેલા દાવમાં પાંચ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH) વિશે પાકિસ્તાનના એક સમયના ફાસ્ટેસ્ટ બોલર શોએબ અખ્તરે (SHOAIB AKHTAR) કેટલાક મહત્ત્વના નિવેદનો કર્યા છે અને…
- સ્પોર્ટસ

આ વખતની વિમ્બલ્ડનના ટેનિસ કપલ કોણ છે, જાણો છો?
લંડનઃ ટેનિસમાં ચાર ગ્રેન્ડ સ્લૅમ સ્પર્ધાઓમાં સૌથી મોટી કહેવાય અને એમાં પણ ગ્રાસ-કોર્ટ પરની વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ સર્વોચ્ચ સ્થાને છે અને એની લોકપ્રિયતા એટલી ઊંચા સ્તરે છે કે કોઈ પણ ખેલાડી માટે એ સફળતાનું સર્વોત્તમ શિખર ગણાય છે અને આ સૌથી…
- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા ત્રણ દિવસમાં ટેસ્ટ જીત્યું, નવી ડબલ્યૂટીસીમાં મોખરે
બ્રિજટાઉન: ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનમાં સાઉથ આફ્રિકા સામેની ફાઈનલ થોડા જ દિવસ પહેલાં હારી ગયું, પણ શુક્રવારે પૅટ કમિન્સની ટીમે નવી ડબ્લ્યૂટીસીની સીઝનમાં સતત ચોથી ટેસ્ટ (TEST) જીતીને મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. અહીં બ્રિજટાઉન (BRIDGETOWN)માં ઑસ્ટ્રેલિયાએ…









