- સ્પોર્ટસ

વિરાટ 77 રન પર ગુજરાતના સ્પિનરના બૉલમાં સ્ટમ્પ-આઉટ, પણ રોહિત પહેલા જ બૉલમાં કૅચઆઉટ
બેંગ્લૂરુ/જયપુર: વિજય હઝારે ટ્રોફીમાં આ વખતે ધુરંધર ખેલાડીઓ રમી રહ્યા હોવાથી આ વન-ડે ટૂર્નામેન્ટને ચાર ચાંદ લાગી ગયા છે, જેમાં વિરાટ કોહલી (Virat Kohli)એ સતત બીજી મૅચમાં સારું પર્ફોર્મ કર્યું છે, પરંતુ રોહિત શર્માએ ધમાકેદાર સેન્ચુરીના બે દિવસ બાદ આજે…
- સ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયનોએ નાતાલ ઉજવીઃ શુક્રવારે શ્રીલંકા સામે ત્રીજી ટી-20
મુંબઈઃ સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્સ (Jemimah Rodrigues) અને અરુંધતી રેડ્ડીએ ગુરુવારે ક્રિસમસ ઉજવી હતી. તેમની આ તસવીરને લગતા એક અહેવાલમાં `હોમ અવે ફ્રૉમ હોમ’ એવું લખવામાં આવ્યું હતું. ભારતીય મહિલા ટીમ એક મહિના પહેલાં વન-ડેમાં પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બની…
- સ્પોર્ટસ

વિજય હઝારે ટ્રોફીમાં વન-ડેના બે બેતાજ બાદશાહ રોહિત-વિરાટની આજે છેલ્લી મૅચ?
જયપુર/બેંગલૂરુઃ વન-ડે આંતરરાષ્ટ્રીયના વર્લ્ડ નંબર-વન રોહિત શર્મા અને નંબર-ટૂ વિરાટ કોહલી આજે (સવારે 9.00 વાગ્યાથી) વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં અંતિમ વાર રમતા જોવા મળે એવી સંભાવના છે. બીસીસીઆઇએ કૉન્ટ્રૅક્ટ હેઠળના તમામ ખેલાડીઓને સૂચના આપી છે કે તેમણે બુધવારે શરૂ થયેલી…
- સ્પોર્ટસ

બૉક્સિંગ-ડે ટેસ્ટઃ ઇંગ્લૅન્ડ ક્રિસમસના ચમત્કારની તલાશમાં, ઑસ્ટ્રેલિયાની નજર 5-0ના વાઇટવૉશ પર
મેલબર્નઃ શુક્રવારે (26મી ડિસેમ્બરે) બૉક્સિંગ-ડે છે અને એ દિવસે ઍશિઝ ટેસ્ટ સિરીઝની બે કટ્ટર ટીમ ભિન્ન ઇરાદા સાથે મેદાન પર ઊતરશે. સિરીઝમાં પહેલી ત્રણેય ટેસ્ટ હારી ગયા પછી હવે ઇંગ્લૅન્ડની ટીમ ક્રિસમસના ચમત્કારની ખોજમાં છે, જ્યારે ઑસ્ટ્રેલિયાનો મનસૂબો સાવ જુદો…
- સ્પોર્ટસ

વિરાટની જર્સીમાં સજ્જ બાળ-ચાહક રોહિતને પગે લાગવા આવ્યો, હિટમૅને પીઠ થાબડીને તેને માનપૂર્વક પાછો મોકલ્યો
જયપુરઃ સચિન તેન્ડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી પછી હવે રોહિત શર્માને પણ ભારતીય ક્રિકેટ ચાહકોમાં જાણે ` ભગવાનની પદવી’ મળી રહી હોય એવું લાગે છે. બુધવારે જયપુર (Jaipur)માં વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં સિક્કિમ સામે રોહિત શર્માએ 94 બૉલમાં…
- સ્પોર્ટસ

સાંસદ ખેલ મહોત્સવમાં પીએમ મોદી બોલ્યા, ` 32 બૉલમાં સેન્ચુરી…ગરીબ પરિવારોના બાળકો…’
વડા પ્રધાને 2030ની અમદાવાદની કૉમનવેલ્થ ગેમ્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે… નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગુરુવારે સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં હાલમાં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટનો ઉલ્લેખ કરવા ઉપરાંત કહ્યું હતું કે ` આ મહોત્સવમાં…
- સ્પોર્ટસ

મમ્મી સાથે રમીને ક્રિકેટ શીખ્યો અને પપ્પાએ પૈસાનું મૂલ્ય સમજાવ્યુંઃ આઇપીએલનો નવો કરોડપતિ મંગેશ યાદવ
આરસીબીના નવા ફાસ્ટ બોલરના પિતા ટ્રક ડ્રાઇવર છે, પણ હવે પુત્ર તેમને આરામની જિંદગી અપાવવા માગે છે ઇન્દોરઃ 23 વર્ષના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મંગેશ યાદવને આઇપીએલના ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ તાજેતરમાં હરાજીમાં 5.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો એને અઠવાડિયાથી…









