ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Shukra Gochar: ત્રણ રાશિના જાતકોનો શરુ થશે Golden Period, થશે પૈસાનો વરસાદ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને એને કારણે શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. નવ દિવસ બાદ એટલે કે 24મી ઓગસ્ટના રાતે 1.14 કલાકે શુક્ર કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કન્યા રાશિના સ્વામી બુધ છે. બુધ અને શુક્ર વચ્ચે મિત્રભાવ છે.

કેતુ પહેલાંથી જ કન્યા રાશિમાં બિરાજમાન છે અને શુક્ર અને કેતુ સાથે મળીને મહાયોગનું નિર્માણ કરી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સૌભાગ્ય, સુખ અને સુવિધાઓ અને વિલાસિતાનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસથી અમુક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃશ્ચિકઃ

કન્યા રાશિમાં શુક્રનું થઈ રહેલું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનું છે. વેપારમાં ફાયદો થશે. કોઈ જગ્યાએ અટવાઈ પડેલાં પૈસા પાછા મળશે. નોકરી શોધી રહેલાં લોકોની શોધ પૂરી થઈ રહી છે. ટૂંક સમયમાં જ કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. ધનલાભ થવાની શક્યતા છે.

મીનઃ

After eight days, a powerful Raja Yoga

મીન રાશિના જાતકોને પણ શુક્રનું ગોચર વિશેષ લાભ કરાવી રહ્યો છે. શુક્ર મીન રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યો છે. નોકરીમાં પ્રગતિ વગેરે થઈ શકે છે. અટકી પડેલું ધન પાછું મળવાની શક્યતા છે. મિત્રો તરફથી સાથ-સહકાર મળી રહ્યો છે. આર્થિક સ્થિતમાં સુધારો જોવા મળશે. કોઈ પરિક્ષાની તૈયારી કરી રહેલાં લોકોને વિશેષ લાભ થઈ રહ્યો છે.

સિંહઃ

Astrology: Many auspicious yogas including Dwipushkar yoga today, the fate of these five zodiac signs will be revealed

સિંહ રાશિના જાતકોને પણ શુક્રના ગોચરથી વિશેષ લાભ થઈ રહ્યો છે. આ સમયે તેમને વિશેષ લાભ થઈ રહ્યો છે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. તમામ કામમાં સફળતા મળી રહી છે. રોકાણ કરવાથી સારું વળતર મળી શકે છે. અટકી પડેલાં કામ પૂરા થઈ શકે છે. જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. પરિક્ષાની તૈયારી કરી રહેલાં લોકોને સકારાત્મક પરિણામ મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button