આજે ધનતેરસ પર ભગવાન કુબેર આ ચાર રાશિ પર થશે મહેરબાન, શરૂ થશે અચ્છે દિન… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

આજે ધનતેરસ પર નવી વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.આ દિવસે નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતે ધનતેરસનો તહેવાર ચાર રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના જાતકો પર કુબેરદેવની કૃપા વરસશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ- વૃષભઃ આ રાશિના જાતકો પર કુબેરદેવની … Continue reading આજે ધનતેરસ પર ભગવાન કુબેર આ ચાર રાશિ પર થશે મહેરબાન, શરૂ થશે અચ્છે દિન… જોઈ લો તમારી રાશિ પણ છે ને?