ઓક્ટોબરના અંતમાં બે ગ્રહો કરશે ગોચર, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે અને એમાં પણ ઓક્ટોબર મહિનાના અંતમાં બુધ અને શુક્ર ગોચર કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ ક્યારે થશે આ ગોચર અને એને કારણે કઈ રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે- દિવાળી પહેલાં જ એટલે … Continue reading ઓક્ટોબરના અંતમાં બે ગ્રહો કરશે ગોચર, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…