ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાહુના નક્ષત્રમાં શુક્રએ કર્યો પ્રવેશ, આઠ દિવસ ધનના ઢગલામાં આળોટશે આ રાશિના જાતકો…

ગ્રહોના સેનાપતિ શુક્રએ 24મી સપ્ટેમ્બરના નક્ષત્ર પરિવર્તન કર્યું હતું. શુક્રએ રાહુના સ્વામિત્વવાળા સ્વાતિ નક્ષત્રમાં ગોચર કર્યું છે અને હવે પાંચમી ઓક્ટોબર સુધી શુક્ર આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન અનેક રાશિનાઓને શુભ તો કેટલીક રાશિઓને અશુભ ફળ આપશે. પરંતુ આપણે અહીં વાત કરીએ કે આખરે કઈ રીશાનિ જાતકોને શુક્ર શુભ પરિણામ આપશે.

મિથુનઃ

For the next 24 days, the four zodiac signs will gather money with both hands, the Golden Period has begun...

મિથુન રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એમાં રાહત મળશે. બિઝનેસમાં પણ લાભ થશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે અને આર્થિક સ્થિતિ પણ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત બનશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે ભૂતકાળમાં કરેલું કોઈ રોકાણ ફાયદાકારક રહેશે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો નફો થશે. દેવામાંથી મુક્તિ મળશે. ખર્ચમાં ઘટાડો જોવા મળશે. વૈવાહિક જીવનમાં મજબૂતી આવશે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.

મીનઃ

મીન રાશિના બિઝનેસ કરી રહેલાં લોકોને સફળતા મળશે. વેપારી વર્ગના નફામાં વૃદ્ધિ થશે. કોઈ સારી ડિલ ફાઈનલ થશે. નોકરી કરી રહેલાં લોકો માટે પણ સમય એકદમ અનુકૂળ છે. કરિયરમાં કોઈ ફેરફાર જોવા મળશે. વિચારેલી યોજનાઓને અમલમાં મૂકશો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button