બુધ, શુક્ર અને શનિ મચાવશે ધમાલ, આ ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવ્યો છે, કારણ કે તે સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે એટલું જ નહીં પણ શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને તેમની મહેર નજર રંકને રાજા બનાવી દે છે તો તેમની વક્રદ્રષ્ટિ રાજાને પળવારમાં રંક બનાવી દે છે. ઓગસ્ટ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ હેપનિંગ રહેવાનો છે, … Continue reading બુધ, શુક્ર અને શનિ મચાવશે ધમાલ, આ ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…