આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૩-૫-૨૦૨૪ પંચક
ભારતીય દિનાંક ૧૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૫મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર શતભિષા મધ્યરાત્રે ક. ૨૪-૦૫ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં ,ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૫, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૮,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૦૭-૩૭,રાત્રેે ક. ૨૦-૧૬
ઓટ: બપોરે ક. ૧૩-૨૬, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૨(તા.૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – દસમી. પંચક, વિષ્ટિ બપોરે ક. ૧૨-૪૨ થી રાત્રે ક.૨૩-૩૫.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વરુણ દેવતા, રાહુ દેવતાનું પૂજન, પરદેશનું પસ્તાનું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પુજા, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, આભૂષણ, માલ લેવો, દેવ દર્શન, અન્નપ્રાશન, નામકરણ, નોકરી, વેપાર, દુકાન, વાહન, વૃક્ષ, ધાન્ય ભરવું, પશુ લે-વેચ.
આચમન: ચંદ્ર-શુક્ર યુતિ કળાનો શોખ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર યુતિ (તા. ૪)
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.