મરણ નોંધ

પારસી મરણ

જીમી દારબશા અદાજનીયા તે મરહુમ કેટીના ખાવીંદ. તે મરહુમો દીનામાય તથા દારબશાના દીકરા. તે પર્લના બાવાજી. તે દારાયસના સસરાજી. તે રોશન, તથા મરહુમ બાનુ, મરહુમ નરીમાન ને મરહુમ પરવેઝના ભાઇ. તે દીલખુશ, આફ્રીન ને શાહાનના મમાવાજી. તે મેહેરનાઝ ને પોરૂશ, આરમૈતી ને સરોશ, હતોક્ષી ને મરહુમ કેરસી, અનાહિતા ને બહેરામ, રોહીન્ટન ને ખુરશીદ, ચૈરાગ, જમશીદ, સાયરસ, પરીઝાદ ને દીનાઝના નેવ્યુ. તે મરહુમો જરબાનુ તથા અસ્પનદીયારના જમાઇ. (ઉં. વ. ૮૪) રે. ઠે. ફલેટ નં.૩, પતેતી બ્લોક્સ, ૬૦૯, જામે જમશેદ રોડ, દાદર-મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૫-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે સુનાવાલા અગિયારી માહિમ.
રૂબી કેકોબાદ જોગીના તે મરહુમ કેકોબાદ હોરમસજી જોગીનાના ધણિયાની. તે મરહુમો તેહમીના અને ભીમજીભાઇ બી. તારાપોરના દીકરી. તે દીનામાય અને હોરમસજી દારબશા જોગીનાના વહુ. તે મીનુ, રોશન અને કેરસી તારાપોરના તેમ જ મરહુમો જરૂદારા જેલર અને પરવીઝ બી. તારાપોરના બહેન. તે લીલી શાહરૂખ સરકારી, કેશમીરા કેરમાન માસ્ટર, આદિલ કેરસી તારાપોર તેમ જ બિનાઇફર જેલર, નાદીર. તારાપોર, કેલી કેરસી જોગીના , તેનાઝ જોગીના, ફરોખ અને પરવેઝ નરીમાન વર્કિંગબોક્ષવાલાના આન્ટી. તે રતી હો જોગીના, કેટી નરીમાન વર્કિંગબોક્ષવાલા તેમ જ મરહુમો રોશન, કેરસી, મીનુ અને હોશંગ હોરમસજી જોગીનાના ભાભી. (ઉં.વ.૮૮) રે. ઠે. પિતૃછાયા ફલેટ નં. ૫, બીજે માળે, સ્લેટર રોડ, ૧લી ક્રોસ લેન, ગ્રાન્ટ રોડ (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૫-૨૪ના દિને મિઠાઇવાલા અગિયારીમાં ૩.૪૫ પી.એમ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button