ઘરના મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ ભૂલથી પણ ના રાખતા
ઘરમાં સકારાત્મક ઉર્જાનો અને ધનની દેવી લક્ષ્મીજીનો પ્રવેશ પણ મુખ્ય દ્વારથી થાય છે.
ગેટની અંદર અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી જરૂરી છે નહીંતો ઘરને આર્થિક નુક્સાન થઇ શકે છે.
ઘરને આર્થિક નુક્સાનથી બચાવવા ઘરના પ્રવેશદ્વાર પાસે આ વસ્તુઓ નહીં રાખો
ઘરના દ્વાર પર જૂતાનું કબાટ ના રાખવું. આર્થિક નુક્સાન થાય છે.
Cross
ઘરના પ્રવેશદ્વાર પર કાંટાવાળા છોડ વૃલગાવવાથી વાસ્તુદોષ લાગે છે.
લાફીંગ બુદ્ધાને ઘરની બહાર રાખો તો ઘરના પૈસા પણ બહાર જતા રહે છે
ઘરની સામે પેટ્રોલ પંપ હોવો વાસ્તુ દોષનો કારક છે.
ઘરના પ્રવેશદ્વાર કચરોકૂડો ના હોવો જોઇએ, આર્થિક સમસ્યા આવે છે.
પ્રવેશદ્વાર પર સાવરણી રાખવાથી ઘણી સમસ્યાઓ આવે છે.
મુખ્ય દ્વાર સામે ખાલી ડોલ ના રાખો. નકારાત્મક ઉર્જા આવે છે.
ઘરના દ્વારની સામે વીજવાયર કે થાંભલા હોય તેની મહિલાઓ પર નકારાત્મક અસર પડે છે.