મરણ નોંધ

પારસી મરણ

રતન મંચેરશાહ ઇલાવ્યા તે આરમીનના ખાવીંદ. તે મરહુમ લીલી તથા મરહુમ મંચેરશાહ ઇલાવ્યા (ઇલાવવાલા)ના દીકરા. તે શેરેઝાદ દેલઝાદ ભરૂચા, રૂક્ષીન તથા આફ્રીનના બાવાજી. તે મરહુમ ફરીદા કાલી સીગનપોર્યા તથા વીલ્લુ નોઝર ઇરાતપુરના ભાઇ. તે દેલઝાદ તથા તમાલના સસરાજી. તે થીયા તથા મીખાયલના ગ્રેન્ડ પા. (ઉં. વ. ૭૪) રે. ઠે. જેમલીવી ડિસ્ટ્રિક્ટ ભરૂચ, (વાયા કીમ) આલેવ-૩૯૪૮૧૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮ એપ્રિલ ૨૪ના રોજે બપોરે ૩.૪૫ કલાકે, ભાભા બંગલી નં.૧, ડુંગરવાડી, મુંબઇ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ