આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),રવિવાર, તા. ૨૮-૪-૨૦૨૪
ભારતીય દિનાંક ૮, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૪
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૦મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૫ સુધી, પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૮, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૬. સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૪-૫૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૨૪ (તા. ૨૯)
ઓટ: સવારે ક. ૦૭-૪૪, રાત્રે ક. ૨૦-૪૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – ચતુર્થી. – સામાન્ય દિવસ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન, મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, અર્ઘ્ય પ્રદાન, કેતુ ગ્રહદેવતાનું પૂજન, વિશેષરૂપે, પ્રયાણ મધ્યમ ઔષધ ઉપચાર, પરદેશગમનનું પસ્તાનું, શાંતિ પૌષ્ટિક સર્વશાંતિ પૂજા, વિદ્યારંભ, મિલકત લેવડદેવડના કામકાજ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા, જન્મકુંડળીમાં ચંદ્ર-મંગળના અશુભ યોગો હોય, કેન્દ્ર સ્થાનમાં સૂર્ય-રાહુ-શનિ આદિ પાપગ્રહ હોય તેમણે સૂર્યપૂજા નિયમિત જાળવી રાખવી.
આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ ખટપટ કરવાવાળો સ્વભાવ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ સહોદરોનું સુખ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ સટ્ટો કરવાનો સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ, માર્ગી બુધ-મીન, ગુરુ-મેષ (કૃતિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર