મરણ નોંધ

જૈન મરણ

શ્ર્વે. મૂર્તિપૂજક જૈન
મોરબી નિવાસી, હાલ શીવરી મુંબઇ, શિલ્પાબેન અને હિતેશભાઇ મનહરલાલ શાહના પુત્ર ચિરાગ (ઉં. વ. ૪૪) ગુરુવાર તા. ૨૫-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચીંકી (ટીનાબેન)ના પતિ. સનાયાના પિતા. ચૈતાલી અનુજ મેંઢાના ભાઇ. તે મીનાબેન પંકજભાઇના ભત્રીજા. તે દેવીકાબેન મનોજકુમાર શાહના જમાઇ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૭-૪-૨૪ના ૪થી ૬. ઠે. માનવ સેવા સંઘ, ૨૫૫-૨૫૭ સાયન મેઇન રોડ, સાયન (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મૂળ ગામ મેંદરડા હાલ ઘાટકોપર પ્રવીણચંદ્ર પોપટલાલ માવાણીના ધર્મપત્ની જસુમતીબેન (ઉં. વ. ૮૦) તા. ૨૬-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પરાગ, ગૌરાંગ, યામીની શાલીનભાઇ શાહના માતુશ્રી. તથા કુંતલ અને પૂજાના સાસુ. સાવરકુંડલા નિવાસી ગોવિંદજી શામજી પારેખના દીકરી. સૌમીલ, ઇવાંશી, ટીયારા, શીયા અને રીયાના દાદી. અનુજ, વત્સલના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.
ઘોઘારી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
બીલીમોરા નિવાસી સ્વ. સુરેશભાઈ કમળાબેન જયંતિલાલ (ભાકાભાઈ) મહેતા હાલ ઘાટકોપરના પત્ની ગં સ્વ.સુધાબહેન મહેતા (ઉં. વ. ૮૩) તા. ૨૪.૪.૨૦૨૪ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે કિલ્લા પારડી નિવાસી સ્વ. લલિતાબેન હીરાચંદ શાહના પુત્રી. રાજુ-હિના, દિપા પરેશના માતુશ્રી. તે ડૉ. કોકિલા, પ્રદીપ-વાસંતી, રેણુકા-સ્વ. ઈન્દ્રવદન, ભારતી- સુરેશ, નરેન્દ્ર- ડૉ. સરોજ, અશોક-કલ્પના, હીના- સતીશ, જીતેન્દ્ર- ઉષ્માના ભાભી. તે રાહી, રાહુલ, નિરાલી-પરમ તથા પાર્શ્ર્વના દાદી. તે સ્વ. સુમન, સ્વ. અરુણા, સ્વ. આશા અને અમિતાના બેન. પ્રાર્થનાસભા તા ૨૭.૪.૨૦૨૪ના શનિવારે ૪-૬, સરિતા પાર્ક, સ્વામિનારાયણ મંદિર,૯૦ ફીટ રોડ, ઘાટકોપર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
નૃસિંહપુરા દિગંબર જૈન
કલોલ નિવાસી હાલ બોરીવલી સ્વ. સુબોધચંદ્ર ગિરધરલાલ વખારિયાના ધર્મપત્ની, ભાનુમતીબેન (ઉં. વ. ૭૯) તે ચંદુલાલ ભોગીલાલ શાહના પુત્રી. મિતેષ(મિતુલ), રૂપલ, ભૌમિકાના માતુશ્રી. હેતલ, ચેતનકુમાર તથા હિતેનકુમારના સાસુ. નવીનચંદ્ર, રાજેન્દ્રભાઇ, સ્વ. દક્ષાબેનના ભાભી ૨૫/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૭/૪/૨૪ના ૪ થી ૬. ન્યુ શાંતિનગર હોલ, દિગંબર જૈન મંદિરની સામે, મંડપેશ્ર્વર રોડ, બોરીવલી વેસ્ટ.
વિશા નીમા જૈન
મહુધા નિવાસી હાલ ગોરેગાવ સ્વ.વસંતલાલ મણિલાલ ગાંધીના પુત્રવધૂ પીનાબેન પિનાકીનભાઈ ગાંધી (ઉં. વ. ૫૪) તે મોક્ષા તથા હેત્વીના માતુશ્રી. બીના પિયુષકુમાર શાહના ભાભી. પિયરપક્ષે ગોધરા નિવાસી સ્વ. રજનીકાંત રમણલાલ સાલિયાવાળાના દીકરી. ૨૫/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૭/૪/૨૪ના ૯ થી ૧૧. આર્ય સમાજ હોલ, રોડ નં ૧૫, જવાહર નગર, ગોરેગાવ વેસ્ટ.
પ્રભાસ પાટણ વિશા ઓસવાળ જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ જુહુ સ્વ. બાબુભાઇ જમનાદાસ શાહના ધર્મપત્ની તારાવંતી (ઉં. વ. ૮૮) તે ૨૫/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હેમંતભાઈ, માલિનીબેન, ફાલ્ગુનીબેનના માતુશ્રી. દીપકભાઈ, ભરતભાઈ, પારૂલબેનના સાસુ. સ્વ. કાંતિલાલ પ્રેમજીભાઈ શાહના દીકરી. દીપ, કૃતિ, હર્ષ, પ્રિયાંશી તથા આશનાના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ બોરીવલી મહેતા જયસુખલાલ જાધવજી ખીમચંદના ધર્મપત્ની સરોજબેન (ઉં. વ. ૭૦) તે ૨૩/૪/૨૪ના અવસાન પામેલ છે. તે જીતેશ-ખ્યાતિ, કલ્પા ભાવેશકુમાર, મિલ્યા નિમેષકુમારના માતુશ્રી. સ્વ પ્રતાપરાય, સ્વ. કિશોરભાઈ, કળાબેન ભોગીલાલ, પુષ્પાબેન ચીમનલાલના ભાઈના પત્ની. પિયરપક્ષે દેવગાણાવાળા કીર્તિભાઇ, શશીભાઈ, સ્વ. નિલેશભાઈ, કૈલાશબેન શૈલેષભાઇ ગાંધીના બહેન. સ્વ. સવિતાબેન તથા હંસાબેનના દેરાણી, સુકૃતવંદના ૨૮/૪/૨૪ રવિવાર ૧૦.૩૦ થી ૧૨.૦૦. વર્ધમાન સ્થા જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી રોડ બોરીવલી વેસ્ટ.
સ્થાનકવાસી જૈન
મોરબી નીવાસી હાલ ઘાટકોપર જયશ્રીબેન ચંદ્રેશભાઇ ઝવેરી (ઉં. વ. ૭૧) ચંદ્રાવતીબેન હસમુખભાઈ ઝવેરીના પુત્રવધૂ. લજ્જા અને ભાર્ગવીના માતુશ્રી. હર્ષલ રાજેશભાઈ શાહના સાસુ. ઇન્દુબેન ચંદુભાઇ અભાણીના દીકરી. કિરીટભાઈ ભારતી તથા કલ્પનાના બેન, ૨૪.૦૪.૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડા હાલે ભુજના દેવચંદ કલ્યાણજી ગડા (ઉં. વ. ૬૭) તા. ૨૫/૦૪/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ગંગાબાઇ કલ્યાણજીના પુત્ર. દમયંતીના પતિ. કિરણ, ભાવિન, સ્વ. દર્શીકના પિતા. વિરચંદના ભાઇ. રાયધણજારના ઉમરબાઇ નાનજી ખીંયશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : દમયંતી ગડા, ૭, લાયન્સ નગર, કોવઇ નગર, ભુજ – ૩૭૦૦૦૧.
મેરાઉના ધીરજલાલ ગાલા (ઉં. વ. ૭૨) તા. ૨૪-૪-૨૦૨૪ના અરિહંત શરણ પામેલ છે. લીલબાઈ મગનલાલના પુત્ર. અરૂણાના પતિ. રાહુલ, બીજલના પિતા. નવિનચંદ્ર, મહેન્દ્ર, દીપક, ભાનુમતી, ઇંદિરાના ભાઇ. દુર્ગાપુરના મોંઘીબેન વેલજી આસુના જમાઈ. પ્રા. શ્રી મુનિસુવ્રત જૈન દેરાસર, ૫મે માળે, ટેંબીનાકા, થાણા (વે) ટા. ૨.૩૦ થી ૪.૩૦. નિ. ધીરજલાલ ગાલા, ૨૦૨, સમીર આર્કેડ, જાંબલી નાકા, ચિંતામણી જ્વેલર્સની પાસે, થાણા (વે).
બેરાજાના વસનજી કાનજી પાસુ સંગોઇ (ઉં. વ. ૭૭) તા. ૨૧/૦૪/૨૦૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઇ કાનજી પાસુના પુત્ર. ઉમરબાઇ (ઉમીમા) પાસુ ગોસરના પૌત્ર. જયંતિ, સ્વ. મણીલાલ, ગં. સ્વ. ઇંદીરા, સ્વ. મહેન્દ્રના ભાઇ. બેરાજાના હીરબાઇ વરજાંગ ઘેલાના દોહિત્ર. (પ્રાર્થના રાખેલ નથી). ઘરે આવવાની તસ્દી લેવી નહીં. શોક પાળવો નહીં. ફોન આવકાર્ય છે. ઠે. ચંદ્રિકા સંગોઇ, એ-૨૦૨, અવંતિ શ્રીવર્ધન આર.બી.આઇ. કોપરેટર હાઉસીંગ સોસાયટી, દતપાડા રોડ, દતપાડા સબવેની બાજુમાં, બોરીવલી-ઇસ્ટ, મુંબઇ નં. ૪૦૦૦૬૬.
ભોજાય હાલે ભુજના નરેન્દ્ર દેવરાજ ગાલા (ઉં. વ. ૭૯) તા. ૨૨/૪/૨૪ના અવસાન પામેલ છે. વાલબાઇ દેવરાજના પુત્ર. ચંચળના પતિ. બિપીન, જયેશ, ભાવનાના પિતા. હેમલતા, હરીન, હસમુખ, રેખા, નિર્મલા, ભરતના ભાઇ. ભોજાય પ્રેમીલા હંસરાજ ભુલા છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : બિપીન ગાલા, મકાન નં. ૧૩, ભક્તિ પાર્ક, મુન્દ્રા રોડ, શની મંદિરની સામે, ભુજ – કચ્છ-૩૭૦૦૦૧.
કોડાયના ચુનીલાલ ખીંયશી સાવલા (ઉં. વ. ૯૨) તા. ૨૪-૪-૨૪ના અવસાન પામેલ છે. ચાંપઈબાઈ ખીંયશી મુરજીના પુત્ર. ઝવેરબેનના પતિ. નયન, કિર્તીદાના પિતા. લાલજી, લક્ષ્મીચંદ, જેઠાલાલ, પ્રવિણ, નવાવાસ પાનબાઈ રતનશી, ઝવેરબેન ભવાનજી, કોડાય ભારતીબેન જયંતિલાલના ભાઈ. ગોધરા નેણબાઈ ખીમજી નાગજી સંગોઈના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ (ગ્રાઉન્ડ ફલોર). ટા. ૪ થી ૫.૩૦. નિ. ચુનીલાલ ખીંયશી સાવલા, ૯, ગુરૂકૃપા, વિઠ્ઠલભાઈ રોડ, સન્યાસ આશ્રમ નજીક, વિલેપાર્લે (વે), મું – ૫૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button