પારસી મરણ
દારાયસ પરવેઝ મિસ્ત્રી તે ફરીદાના ખાવીંદ. તે મરહુમો સીલ્લુ તથા પરવેઝ મિસ્ત્રીના દીકરા. તે રૂમી પી. મિસ્ત્રીના ભાઇ. તે શાહઝાદના ફુવાજી. તે ફરેદુન, યઝદી ને ગુલીસ્તાનના બનેવી. તે મનીશા, રશના ને મરહુમ ડોલીના જેઠ. (ઉં. વ. ૬૨) રે. ઠે. ૧૮૯, હીરાબાઇ પેતીત બિલ્ડિંગ, અલીભાઇ પ્રેમજી રોડ, રેલવે સ્ટેશનની સામે, ગ્રાન્ટ રોડ (ઇ), મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૭-૪-૨૪ના રોજે બપોરના ૩-૪૫ કલાકે, મીઠાઇવાલા અગિયારી, ગ્રાન્ટ રોડ.
નરગીસ સરોશ દસ્તુર તે એ. સરોશ કેરસાસ્પ દસ્તુરના ધણીયાની. તે મરહુમ પેરીન તથા મરહુમ વીરાફ પેશતનજી દેહનુગરાના દીકરી. તે મરહુમ પેરીન તથા મરહુમ કેરસાસ્પ ફકીરજી દસ્તુરના વહુ. તે રશના પોચારા તથા દેલશાદ આંટીયાના માતાજી. તે વીસ્તાસ્પ તથા ખુશરૂના સાસુજી. તે કેકી, મહેર, શેહરૂ, પરવીઝ તથા મરહુમ રોશન અને ફ્રેનીના બહેન. (ઉં. વ. ૭૮) રે. ઠે. ફલેટ નં. ૫૦૩, પ્લોટ નં. ૬૬૬, ઓરિયન્ટ હાઉસ, લેડી જહાંગીર રોડ, ફાઇવ ગાર્ડનની પાસે, દાદર (ઇ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૪-૨૪ બપોરે ૩-૪૫ કલાકે ભાભા બંગલી નં.૨, ડુંગરવાડી, મુંબઇ.