મરણ નોંધ

પારસી મરણ

શહારૂખ નોશીર મોદી તે મરહુમ બેહેરોઝના ખાવીંદ. તે મરહુમ મની ને મરહુમ નોશીરના દીકરા. તે રૂકશાદ ને દાનુશના બાવાજી. તે અલીફયાના સસરા. તે મરહુમો નોશીર ને કૈસર ઇરાનીના જમાઇ. તે નરગીશ બલસારાના ભાણેજ. (ઉં. વ. ૬૫) રે. ઠે. ૧-૪, રૂસ્તમ બાગ, નીયર માસીના હોસ્પિટલ, ભાયખલા, મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૯-૨૩ના એ બપોરના ૩-૪૫ વાગે મેવાવાલા અગિયારીમાં છેજી. (ભાયખલા-મુંબઇ).
એમી રશીદ પૂનાવાલા તે રશીદ એન. પુનાવાલાના ધણિયાની. તે હુફરીદ અને ઝૂબીનના માતાજી. તે મરહુમો ગુલબાઇ તથા કૈખશરૂ દુબાશના દીકરી. તે અંજલી હુફરીદ પુનાવાલા તથા પેની ઝુબીન પુનાવાલાના સાસુજી. તે લેરાઝેદ ઝુબીન પુનાવાલાના બપઇજી. (ઉં. વ.૮૫) રે. ઠે. નાગીન મહલ, વીર નરીમાન રોડ, ચર્ચગેટ, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૯-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, વાડીયાજી આતશબેહેરામમાં છેજી. (ધોબીતળાવ-મુંબઇ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button