જૈન મરણ
પાટણ જૈન
પાટણ નિવાસી હાલ અંધેરી મારફતીયા મહેતાના પાડાનાં સ્વ. વસુમતીબેન અમૃતલાલ જીવાચંદ શાહના પુત્રવધૂ સ્વ. નિર્મળાબેન ધીરેનભાઇ શાહ (ઉં. વ. ૬૬) તે શ્રુતીબેન અને ગૌતમભાઇના માતુશ્રી. તે પરેશભાઇ, રશ્મીકાબેન તથા આશાબેનના ભાભી. તે હર્ષાબેનના દેરાણી. અને પિયુષભાઇ તથા સ્વ. અજીતભાઇના સાળાના પત્ની. તે મહેસાણા નિવાસી કનુભાઇ ઠક્કરના પુત્રી તા. ૧૮-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કલોલ નિવાસી હાલ સાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઇ ગુણવંતભાઇ ગાંડાલાલ શેઠ (ઉં. વ. ૮૭) તે વાસંતીબેનના પતિ. પારુલ, નિરલ, માધવી, તેજસના પિતાશ્રી. તે અરુણ, હેતલ, મેહુલના સસરા. તે સ્વ. જશવંતભાઇ, સ્વ. સુશીલાબેન, રમેશભાઇ, દિનેશભાઇ, સ્વ. સર્યુબેનના ભાઇ. તે સ્વ. પુરુષોતમભાઇ સંઘવીના જમાઇ તા. ૨૨-૪-૨૪ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
મૂળ વિસાવદર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.લલિતાબેન મોહનભાઈ શેઠના સુપુત્ર શ્રી પ્રદીપભાઈ શેઠ ઉંમર વર્ષ ૭૫, રવિવાર ૨૧-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. શ્રીમતી મીનાબેન શેઠના પતિ, ગુંજનભાઈના પિતા, સ્નેહાબેનના સસરા. સ્વ.હંસાબેન મહેન્દ્રભાઈ ઘાટલીયા, હેમલતાબેન શેખરભાઈ માલવિયા, નયનાબેન કિરીટભાઈ પારેખ, રક્ષાબેન નરેન્દ્રભાઈ મહેતા, બીનાબેન કમલેશભાઈ શાહના ભાઈ, સ્વ.શીલાબેન કમલેશભાઈ કોઠારીના વેવાઈ. પ્રાર્થનાસભા તા. ૨૫-૪-૨૪, ગુરુવારના ૪:૦૦ – ૬:૦૦. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર પૂર્વ, ત્વચા અને આંખનુ દાન કયુર્ં છે.
ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
મુળી નિવાસી હાલ મલાડ સ્વ. સુરેશભાઇ વાડીલાલ શાહના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન (ઉં.વ. ૭૭) તેઓ નેહા મેહુલ ઘેલાણી અને કુશલના માતા, તે સ્વ. રસિકભાઇ, સ્વ. ભૂપેન્દ્રભાઇ, સ્વ. પ્રવિણભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. લતાબેન પ્રતાપરાય પારેખ, જ્યોતિબેન મનસુખલાલ કામદારના ભાઈના પત્ની જોરાવરનગર નિવાસી સ્વ પ્રવિણભાઈ, સ્વ. ઇંદુભાઈ, સ્વ.શારદાબેન, સ્વ. મંજુલાબેન, વિરબાળાબેન, સ્વ. કુમુદબેનના બેન, અનિલાબેન જયકાંતભાઇ ઘેલાણીના વેવાણ. તારીખ ૨૧/૦૪/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તારીખ ૨૫/૦૪/૨૪ ગુરુવારના વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ.વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી (વેસ્ટ),
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સ્વ.હસમુખરાય ડેલીવાલા (ઉં.વ. ૮૭) જાળીલા નિવાસી-હાલ નાલાસોપારા તા.૨૧.૦૪.૨૪ રવિવારના અરિહંતશરણ થયેલ છે. સ્વ. કમળાબેન જગજીવનદાસ ડેલીવાલાના સુપુત્ર, લીલાવતીબેનના પતિ, મુકેશ નિલેશ,િ મલનના પિતાશ્રી. તે હીના, સંગીતાના સસરા, પ્રતાપરાય, સ્વ.મુગટલાલ, સ્વ.હર્ષદરાય, મહેન્દ્રભાઈ, દિલીપભાઈ સ્વ.સરોજ વાડીલાલ શાહ, અનસુયા જયસુખલાલ દોષીના ભાઈ, તે સ્વ.ઠાકરસી સુખલાલ શાહના જમાઈ. પ્રાથર્નાસભા ગુરુવાર, તા.૨૫.૦૪.૨૪ના ૧૦ થી ૧૨. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય), એસ.વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી પશ્ર્ચિમ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કારાઘોઘાના મહેન્દ્ર ટોકરશી શેઠિયા (ઉં.વ.૬૮)તા. ૨૧-૪-૨૪ના અવસાન પામેલા છે માતૃશ્રી કંકુબેન ટોકરશી દેવજીના પુત્ર હંસાના પતિ. ધીરલ વિશાલના પિતા. કાંતિ, ધીરજ, ઉષા (વિભા) હસમુખના ભાઈ. મો. રાયણ માતૃશ્રી ઝવેરબેન ટોકરશી ખીમજી ગડાના જમાઈ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે) ટાઈમ ૪ થી ૫.૩૦. ઠે. મહેન્દ્ર શેઠીયા, ફ્લેટ નં. ૧૬૦૧, અ-વીંગ, મહાવીર વિલા, ભંડારકર રોડ, માટુંગા (સે. રે) મું. ૧૯.
વડાલા હાલે બોરીવલીના નિર્મળા લખમશી નિસર (ઉ. ૭૧) તા. ૨૧-૪-૨૪ના અવસાન પામેલ છે. જીવાબાઇ મેઘજીની પૌત્રી. હાંસબાઇ લખમશીના પુત્રી. સ્વ. ચુનીલાલ, સ્વ. શાંતીલાલ, વસંત, સ્વ. નિરંજના, સ્વ. હસમુખના બેન. સાડાઉ ભચીબાઇ મુરજી ગાલાના દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુમિત નિસર, બી/૮૦૪, ક્લોવર ગ્રો બિલ્ડીગ, ચીકુવાડી, બોરીવલી (વે.), મું. ૯૨.
નાગલપુરના નિતીન શામજી છેડા (ઉં.વ.૬૯) તા.૨૧-૪-૨૪ ના અવસાન પામેલ છે. ભાણબાઈ શામજી, સાકરબેન હરખચંદના પુત્ર. કલ્પનાના પતિ. તિમીર, કુંજલના પિતા. જયેશ, સુશીલા, હસ્તી (હીના), હસ્મિતા, જયશ્રી, દીના, હીનાના ભાઈ. પુષ્પાબેન (પાનબાઈ) પ્રેમજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. બાર નવકાર ગણવા. નિ. નિતીન છેડા ડી-૧૫, યોગી સ્મૃતિ, બ્લોક નં.૧૦૬, યોગી નગર, એકસર રોડ, બોરીવલી (વે), મું – ૯૧.
ગોડવાલ ઓસવાળ જૈન
મનીષા મહેન્દ્ર પૂનમિયા મરૂધર (હાલ વાંદરા) (ઉં. વ. ૫૦) સોમવાર, તા. ૨૨-૪-૨૪ના અવસાન પામેલ છે. સાસુ-સસરા: વાસંતી ફૂટરમલજી. સાસુ-સસરા: તારાબાઇ દિલીપ, વિકટોરીયા કાંતિલાલ, રંજન બાબુલાલ. દેર-દેરાણી: અનીષા સંદીપ, શીલા શૈલેષ, ચેતના રાકેશ, ડોલી ચેતન, નેહા વિકાસ, ડોલી યશરાજ. પુત્ર અમન અને નિખીલ. ભત્રીજા-ભત્રીજી: રોહન, ખુશ, રૂષભ, ધ્રુવ, ક્રીશ, સિદ્ધિ, આદીલ, ભૂમિ, વિહાના, કવીર, મુક્તિ, ધિૃતી. પિયર પક્ષ: સ્વ. મીશ્રીમલજી વાલચંદજી બેદમુથા, ગજરાજજી, શાંતિલાલ, પ્રકાશ, કાંતિલાલ, દિલીપ, સ્વ. જેંતીલાલ, નિલેશ. પ્રાર્થનાસભા તા. ૨૪-૪-૨૪ બુધવાર ૧૧થી ૧. ઠે. ખાર એજયુકેશન સોસાયટી, એસ. વી. રોડ, ખાર પોલીસ સ્ટેશનની બાજુમાં, ખાર (પશ્ર્ચિમ). રાનીગાંવ, હાલે ખાર, બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.