મરણ નોંધ

પારસી મરણ

રોશન ફરામરોઝ માદન તે ફરામરોઝ કૈકોબાદ ફરામરોઝ માદનના વિધવા. તે મરહુમો ગાયમાય તથા માનેકશા કુપરના દીકરી. તે હોમયાર માદનના મમ્મી. તે નરગીશ માદનના સાસુજી. તે મરહુમો નરગીસ હોમી પાલીયા તથા ખોરશેદ ખેશવાલાના બહેન. તે પર્લ માદન ને કરીના માદનના ગ્રેન્ડ મધર. (ઉં. વ. ૯૧) રે. ઠે. ટી-૧, ખુશરૂ બાગ, શહીદ ભગત સિંહ રોડ, ફોર્ટ, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૪-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે ડુંગરવાડી મધે ઉપરની હોડીવાલા બંગલીમાં.
સરોશ કૈખશરૂ ડ્રાઇવર તે મરહુમો જરબાનુ તથા કૈખશરૂ ડ્રાઇવરના દીકરા. તે મેહરૂ અસ્પી રૂવાલા તથા મરહુમો હોમી ડ્રાઇવર ને પરવીનના ભાઇ. તે અસ્પી નાદીરશાહ રૂવાલાના સાલાજી. તે નાઝનીન એફ વાકડીયાના મામા. (ઉં. વ. ૭૯) રે. ઠે. એચ-૧, ભરૂચા બાગ, એસ. વી. રોડ, પારસી કોલોની, અંધેરી (પશ્ર્ચિમ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૪-૨૪ ને બપોરે ૩.૪૦ કલાકે અંધેરી મધે અંધેરી પટેલ અગિયારીમાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress