મરણ નોંધ

પારસી મરણ

ભીખુ કાવસજી પીર તે મરહુમો મેહરા તથા કાવસજી પીરના દીકરી. તે મરહુમો પીલુ દાદાચાનજી, પેશોતન પીર, હોમાય કોલા ને કેરશી પીરના બહેન. તે ચેરાગ પીર, કાઉસ પીર, રૂખેશાદ ફરામજીના ફુઈજી. તે કેકી દાદાચાનજી તથા મરહુમ ફરહાદ કોલાના માસી. તે રેહાન પીર, તાયરા પીર, ઝુબીન પીર ને પ્રીયન્કા પીરના ગ્રેન્ડ ફુઈ. (ઉં. વ. ૮૮) ઠે. ૫/૮, ખાન એસ્ટટે, એમ. એમ. ચોટાની રોડ, કનોશા હાઈ સ્કૂલની સામે, માહીમ, મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાની ક્રિયા: તા. ૨૦-૦૪-૨૦૨૪ ને બપોરે ૦૩.૪૦ કલાકે અંધેરી મધ્યે અંધેરી સાલસેટ અગિયારીમાં.
હોશી બોમી ખોદાયજી તે મરહુમ કેટી હોશી ખોદાયજીના ધણી. તે મરહુમો રોશન તથા બોમી એમ. ખોદાયજીના દીકરા. તે મરહુમ ડેલનાઝ બેરેન નીતોના પપ્પા. તે વોરેન નીતોના સસરાજી. તે ખુરશીદ યઝદી રેડીમનીના ભાઈ. તે અરશાત ને અરઝાનના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૭૨) ઠે. પી-૭, શાપુરજી ભરૂચા બાગ, એસ. વી. રોડ, સોપર સ્ટોપની સામે, અંધેરી (પશ્ર્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાની ક્રિયા: તા. ૨૦-૦૪-૨૦૨૪ ને બપોરે ૩-૪૦ કલાકે મરીન લાઈન્સ મધ્યે સોડાવોટરવાલા અગિયારીમાં.
શેરૂ અરદેશર સુખેશવાલા તે મરહુમ અરદેશર ધનજીશાહ સુખેશવાલાના વિધવા. તે મરહુમો શીરીન તથા દારાબશાહ બેહરામ ભેંસાનીયાના દીકરી. તે નેવીલ અરદેશર સુખેશવાલાના મમ્મી. તે મરહુમો આઈમાય તથા ધનજીશાહ એરચશાહ સુખેશવાલાના વહુ. તે મરહુમો બેહરામ દારાબશા ભેસાન્યા ને ફરામરોઝ દારાબશા ભેસાન્યાના બહેન. તે પરવીન, આદીલ, બેરોજ, ટેમ ટન, હોમાય તથા મરહુમો વિરા ને અસ્પીના ફુઈજી.(ઉં. વ. ૯૦) ઠે. આર. જે. કોટેજ, ૨જે માળે, જહાંગીર દાજી લેન, ગ્રેન્ટ રોડ સ્ટેશનની સામે, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: તા. ૨૦-૦૪-૨૪ ને બપોરે ૦૩-૪૦ કલાકે ગ્રાન્ટ રોડ મધ્યે મીઠાઈવાલા અગિયારીમાં થશેજી.
રોશન એચ. જોગીના તે મરહુમો દીનામાય અને હોરમસજી દા. જોગીનાના દીકરી. તે મરહુમો કેકોબાદ, કેરસી, મીનુ, હોશંગના બહેન. તે રતી અને કેટી નરીમાન વર્ક્રિંગ બોક્ષવાલાના બહેન. તે કેલી તેનાઝના ફુઈજી. તેમ જ ફરોખ અને પરવેઝ વર્કિંગ બોક્ષવાલાના માસીજી. (ઉં. વ. ૮૮) ઠે. પીત્રુછાયા, ફલેટ નં. ૫, ૨જે માળે, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ (વે), મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: તા. ૨૦-૦૪-૨૪ને બપોરે ૦૩-૪૦ કલાકે ગ્રાન્ટ રોડ મધ્યે મીઠાઈવાલા અગિયારીમાં.
ધનજીશાહ જહાંગીરજી કરંજીયા તે મરહુમ ઝરીન ધનજીશાહ કરંજીયાના ધણી. તે મરહુમ જહાંગીરજીના દીકરા. તે ફરહાદ ધનજીશાહ કરંજીયાના પપ્પા. તે પેરીન એન્જિનિયર, નોશીર કરંજીયા તથા મરહુમો જરૂ દમનીયા ને દોલત બાનાના ભાઈ. તે મીખાઈલ એન્જિનિયર, નોતરીકા એન્જિનિયર, ડેઝી, અરનવાઝ, થ્રીટી, રોહીન્ટન, મેહેર ચોથીયા, ફરામરોઝ, જીમી, ડેઝી ફરોખ હીલ્લુ તથા મરહુમ જહાંગીરના મામા. તે જરૂ નોશીર કરંજીયાના જેઠ. (ઉં. વ. ૮૭) ઠે. ૧૩/૭, રૂસ્તમ બાગ, ૩જે માળે, મુસ્તફા બજાર, સંત સાવટા માર્ગ, ભાયખલા (ઈ), મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાની ક્રિયા: તા. ૨૦-૦૪-૨૪ ને બપોરે ૦૩-૪૦ કલાકે ધોબીતળાવ મધ્યે વાડીયાજી આતશ બહેરામમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button