સ્પેશિયલ ફિચર્સ

આ છે Birthday Boy Mukesh-Nita Ambaniનું Favourite Vacation Destination…

ભારત જ નહીં પણ એશિયાના ધનવાન ઉદ્યોગપતિમાં જેની ગણતરી થાય છે એવા Ambani Familyની લક્ઝરી લાઈફસ્ટાઈલના દિવાના છે. પણ આજે આપણે અહીં વાત કરીશું Birthday Boy Mukesh Ambani-Nita Ambaniના મનપસંદ વેકેશન ડેસ્ટિનેશન વિશે… આજે Mukesh Ambani પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

આખો અંબાણી પરિવાર હરવા-ફરવાનો શોખિન છે અને એ વાત તો એકદમ જગજાહેર છે. પરંતુ વાત જ્યારે Mukesh Ambani-Nita Ambaniના Favourite Vacation Destinationની તો આ ડેસ્ટિનેશન વિદેશમાં આવેલું છે.

આપણ વાંચો: Mukesh Ambani-Nita Ambaniનું ઘર Antilia કોણે ડિઝાઈન કર્યું છે, જાણો છો?

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું ફેવરેટ હોલીડે રિસોર્ટ સ્વિસ આલ્પ્સમાં આવેલું છે. આ રિસોર્ટનું નામ બર્ગેનસ્ટોક છે અને તે Lucerne તળાવના કિનારે એક પર્વત પર વસેલું છે. કોરોનાના સમયમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી અહીં લાંબો સમય પસાર કર્યો હતો. અંબાણી ફેમિલી અહીં આવતા પહેલાં જ આ રિસોર્ટની બુકિંગ કરાવી લે છે.

વાત કરીએ આ રિસોર્ટના રોયલ અને પ્રેસિડેન્શિયલ સ્યૂટની તો તેનું એક દિવસનું ભાડું આશરે 61 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે તો રિસોર્ટના નોર્મલ રૂમનું પણ એક દિવસનું ભાડું 32 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
ભાઈ આ તો અંબાણીઝ છે. એમના ઠાઠની તો કંઈ વાત થાય? એમના માટે તો 61 લાખ રૂપિયાનું ભાડું તે ક્યાં મોટી વાત છે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button