પારસી મરણ
રોશન જાલ દેબુ તે જાલ પી. દેબુના ધનીયાની, તે મરહુમો પીરોજા તથા ભીમજીભાઈ જસાવાલાના દીકરી. તે સોલી તથા મરહુમ તેહેમી, શીરીન, પેરીન ને હોશીના બહેન. તે ફ્રેની જસાવાલાના નરન. તે હોસેન, પરીચેર ને કૈઝાદના ફઈ. તે આબાન, પોરૂશ, નાઝનીન, મરઝી ને ખુશનુરના માસી (ઉં. વ. ૭૬) રે.ઠે. ૧૫/૨૭, ૧/સી, ફલેટ નં. ૭, દમનીયા એન્કલેવ, આઈસ ફેકટરીની સામે, ખરીવાડ, દમણ-૩૯૬૨૧૦. ઉઠમણાંની ક્રિયા તા. ૧૭-૪-૨૪ના રોજ બપોરે ૩.૪૦ ભાભા બંગલી નં. ૨, ડુંગરવાડી, મુંબઈ.
રૂસી દીનશાજી કેરાવાલા તે મરહુમ જાલના ખાવિંદ. તે મરહુમો દોલત તથા દિનશાજીના દિકરા. તે અનાહીતા, મેહેરનોશ, ફરાઝ ને હોશનુવરના બાવાજી. તે રશીદ ને સાયરસના સસરા. તે રેહાન, રોઝેના, ઝેન ને નેવીલના મમાવાજી. તે મરહુમ ખોરશેદ ને કાવસ માસ્ટરના જમાઈ. (ઉં.વ. ૯૫). રહેવાનું ઠેકાણું: પ્લોટ નં. ૬૦૭એ, દોલત મંઝીલ, ત્રીજો માળ, ડોકટર આંબેડકર રોડ, પારસી કોલોની, દાદર, મું.૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૧૭-૪-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે રૂસ્તમ ફરામના અગિયારી, દાદર.