આમચી મુંબઈ
પરિશ્રમ…:
મુંબઈમાં ગરમીએ માઝા મૂકી છે. બપોરના સમયે બફારો અસહ્ય બની રહ્યો છે તેમ છતાં ઘરની બહાર રોજીરોટી રળવા નીકળવું જ પડે છે. સીએસએમટીની હેરિટેજ ઇમારતની ઉપર સમારકામ કરી રહેલા મજૂરોની વ્યથા એસીમાં બેસીને કામ કરનારાઓ ના સમજી શકે. (અમય ખરાડે)