મરણ નોંધ

પારસી મરણ

કેરસાસ્પ મંચેરશા સબાવાલા તે નુલુફરના ખાવીંદ. તે મરહુમો નરગેશ ને મંચેરશા સબાવાલાના દીકરા. તે રૂસ્તમના ભાઇ. તે મરહુમ માહારૂખના દેર. તે અરઝાનના બાવાજી. તે મરહુમો જાલુ ને મીનોચેર ડુમસયાના જમાઇ. તે ઝુબીન ને જમશેદના કાકા. (ઉં. વ. ૭૦) રે. ઠે. સુનાવાલા બિલ્િંડગ, ૪થે માળે, ફલેટ નં.૧૦, ૪૪-બી પ્રોક્ટર રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૪-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે, મીઠાઇવાલા અગિયારી, ગ્રાન્ટ રોડ.
પુતલા રોહીન્ટન મેહેતા તે મરહુમ રોહીન્ટનના વિધવા. તે મરહુમો રતામાય ને કેખશરૂ સહીયારના દીકરી. તે ઝીનોબીયા ને ખોરેમંદના માતાજી. તે દાનેશ ને ઝીનોબીયાના સાસુ. તે રોશન તથા મરહુમો નાદર, જીમી ને કેરસીના બહેન. તે વરઝાવદ ને પારઝોનના મમયજી. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૫-૩ ખાન એસ્ટેટ, એમ. એમ. સી. રોડ, માહીમ વેસ્ટ, મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૫-૪-૨૪ના રોજે ૩.૪૫ કલાકે બેનેટ બંગલી નં.૬ ડુંગરવાડી મુંબઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button