મરણ નોંધ
પારસી મરણ
મેહેરૂ રાજેશ્ર્વર બાલી તે ડૉકટર રાજેશ્ર્વર બાલીના વિધવા. તે મરહુમ રૂસ્તમ ને ગુલ કુકાના દિકરી. તે ઝુબીન ને ગીતાંજલીના માતાજી. (ઉં.વ. ૮૨). રહેવાનું ઠેકાણું: લલીત ફલેટ નં. ૧૨/એ, વુડ હાઉસ રોડ, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૧૩-૪-૨૪ના રોજ બપોરે ૦૩.૪૫ કલાકે ડુંગરવાડી, મુંબઈ.