અનુપમા માટે રૂપાલી ગાંગુલી ન હતી પહેલી પસંદ
મોબાઈલ અને ઓટીટી પ્લેટફોર્મ આવ્યા બાદ ટીવીનો ક્રેઝ ઘટ્યો
છતાં ટીવી સિરિયલ જોનારો એક મોટો વર્ગ છે, જેમાં વધારે મહિલાઓ છે
ત્રણ વર્ષથી દર્શકોની પ્રિય બની રહી છે અનુપમા ટીવી સિરિયલ
આ સિરિયલથી રૂપાલી ગાંગુલીના ભાગ્ય ખૂલી ગયા છે
જોકે રૂપાલી આ શૉ માટે નિર્માતાઓની પહેલી પસંદગી ન હતી
સૌથી પહેલા આ શૉ માટે જૂહી પરમારનો સંપર્ક સાધવામાં આવ્યો
ત્યારબાદ ગૌરી પ્રધાનને પણ આ રૉલની ઓફર મળી હતી
જસ્સી ફેમ મોના સિંહ પણ એક સમયે નિર્માતાઓની પસંદ હતી
પાર્વતી બહુ તરીકે નામના ધરાવતી સાક્ષી તન્વરને પણ ઓફર હતી
તમામ અભિનેત્રીઓએ એક યા બીજા કારણે આ ઓફર ઠુકરાવી હતી
છેલ્લે રૂપાલી ગાંગુલી પર પસંદગી ઉતારવામાં આવી અને...