રેસલમૅનિયા નામની વાર્ષિક ડબ્લ્યૂડબ્લ્યૂઈ ઇવેન્ટમાં કોણ બનશે ચૅમ્પિયન?
વર્લ્ડ રેસલિંગની આ સૌથી લોકપ્રિય સ્પર્ધાની 40મી સીઝન 6-7 એપ્રિલે યોજાશે
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વિશ્ર્વના ખૂંખાર કુસ્તીબાજો વચ્ચે થશે ગમખ્વાર ટક્કર
કૉડી ઍન્ડ સેથ, રૉક ઍન્ડ રોમનની ઇવેન્ટ વધુ થ્રિલિંગ અને એન્ટરટેઇનિંગ હશે
લૉગન પૉલને પડકારશે રૅન્ડી ઑર્ટન અને સમી ઝેઇનને મળશે ગુન્થરની ચૅલેન્જ
જૉન સીના, સ્ટોન કૉલ્ડ સ્ટીવ ઑસ્ટિન જેવા લેજન્ડરી રેસલર કરશે હસ્તક્ષેપ....
---અને રોમન સામેના લોહિયાળ મુકાબલામાં કૉડી બની શકે વિશ્ર્વવિજેતા
2023ના જંગમાં કૉડી ર્હોડ્સને હરાવીને રોમન રેસન્સ જીતેલો હૅટ-ટ્રિક ટાઇટલ