સોમવતી અમાસના દિવસો પિતૃઓને આ રીતે ખુશ કરો
ચૈત્ર મહિનાની અમાસ અને સોમવારનો સંગમ થયો છે
8મી એપ્રિલે સવારે 8.18 વાગ્યે અમાસની શરૂઆત થશે
આ દિવસે તર્પણ, પિંડદાન, બ્રહ્મભોજ, પંચબલિ કર્મ થાય છે
આ દિવસે પિતૃ અને તેમના દેવ આર્યમાની પણ પૂજા થાય છે
આ દિવસે પિતૃને કોઈપણ ફૂલ ન ચડાવી શકાય
તમારે પિતૃને માત્ર સફેદ રંગના ફૂલો ચડાવવા જોઈએ
તમારે કમળ, ચંપા, માલતી અને જૂહીના ફૂલો શ્રેષ્ઠ રહેશે
ખાસ કરીને લાલ અથવા કોઈ ઘાટા રંગના ફૂલો ન ચડાવવા
તીવ્ર સુગંધવાળા ફૂલો પણ પિતૃને ચડાવવા ન જોઈએ.
દાન પણ શક્ય હોય તો સફેદ વસ્ત્રોનું કરવું.
Swipe