સેલિબ્રિટી જેમના ઘરે 2024માં
કિલકારીઓ ગુંજશે
દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ
દિપીકા-રણવીરે તેમના બાળકના આગમન સપ્ટેમ્બર,2024માં થશે એમ જણાવ્યું છે.
યામી ગૌતમ અને આદિત્ય ધર
આર્ટિકલ 370ના ટ્રેલર લોન્ચ વખતે કપલે જાહેર કર્યું હતું કે યામી પાંચ મહિનાની પ્રેગનેન્ટ છે
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ
9 ફેબ્રુઆરીએ એક પોસ્ટમાં ગર્ભાવસ્થાનો ખુલાસો કર્યો
વરૂણ ધવન-નતાશા દલાલ
18 ફેબ્રુઆરીએ કપલે ખુશખબરી આપી હતી
એલાના પાંડે અને આઇવર મેકકે
Swipe
8 જાન્યુઆરીએ કપલે ઇનસ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી
Swipe
અમલા પોલ અને જગત દેસાઇ
Swipe
દરિયા કિનારે મેટરનિટી ફોટોશૂટ કરીને ખુશખબર આપ્યા હતા
Swipe