ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

वदनं प्रसाद सदनं सदयंं हृदयं सुधामुचो वाचः
करणं परोपकरण येषां केयां न ते द्या :

– સુભાષિત સંગ્રહ

ભાવાર્થ: મુખાકૃતિ પ્રસન્નતાનું ઘર હોય, દયાળુ હૃદય હોય, અમૃત નીતરતી વાણી હોય, કાર્યો પરોપકારના હોય એવા માણસો કોને વંદનીય નથી? મતલબ કે આવા ગુણવાન માણસો દરેકને વંદનીય છે.
સંપાદક: આચર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રહલ્લાદજી વ્યાસ (ટીન્ટોઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button