આ છોડ 8 લગાવો ઘરમાં, Magnetની જેમ ખેંચી લાવશે પૈસા અને...
ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય અને ટુચકા જણાવવામાં આવ્યા છે
જેની મદદથી ઘરની આર્થિક તંગી અને નકારાત્મકતાન દૂર થાય છે
આજે અમે અહીં તમારા માટે આવા જ કેટલાક પ્લાન્ટની માહિતી લઈને આવ્યા છીએ
જેને લગાવવાથી ઘરમાં પૈસા અને સકારાત્મકતા આવે છે
મની પ્લાન્ટ: મની પ્લાન્ટ ઘરમાં પૈસા અને સમૃદ્ધિ લાવે છે
સ્નેક પ્લાન્ટ: નેગેટિવિટીને દુર કરીને પોઝિટિવિટી લાવવામાં આ પ્લાન્ટ મદદ કરે છે
બાંબુ: બાંબુ પ્લાન્ટ ખૂબ જ સુંદર લાગે છે અને તે ગુડલક લાવે છે, ધનલાભ કરાવે છે
ઝેડ પ્લાન્ટ: ઝેડ પ્લાન્ટને ધન અને સકારાત્મકતા સાથે જોડીને જોવામાં આવે છે
લીલી: એર ફિલ્ટર કરનાર આ છોડ શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવે છે ઘરમાં
Swipe
ઓર્કિડ: આ છોડ ઘરની સુંદરતા તો વધારે છે પણ એની સાથે સાથે જ સમૃદ્ધિ પણ લાવે છે
Swipe
રબર પ્લાન્ટ: રબર પ્લાન્ટ ઘરમાં પૈસા અને સુખ શાંતિ લઈને આવે છે
Swipe
પેનકેક પ્લાન્ટ: આ પ્લાન્ટને ચાઇનીઝ મની પ્લાન્ટ પણ કહે છે, જે પ્રગતિ અને નાણાકીય કટોકટી દૂર કરે છે
Swipe