કેકેઆર સામેની હારથી કિંગ કોહલીને લાગ્યો કરન્ટ
આરસીબીનો કૅપ્ટન ડુ પ્લેસી છે, પણ લીડર તરીકે વિરાટે આપી સ્પીચ
ડ્રેસિંગ-રૂમમાં સાથીઓનો અવૉર્ડ સ્વીકાર્યો, પણ બીજા પરાજય બદલ ગમગીન હતો
રમૂજ સાથે સ્પીચ શરૂ કરી, પરંતુ પછી સાથીઓને ટકોર કરતા કહ્યું...
‘આપણી ટીમ ઘણી સારી છે, કોલકાતાથી ચડિયાતું રમી જ શક્યા હોત’
પૂર્વ કૅપ્ટને કહ્યું, ‘હિંમત, આત્મવિશ્ર્વાસ બતાવજો...આપણું ભાવિ ઉજ્જવળ જ છે’
શુક્રવારે કોહલીના 83 રન સાથે આરસીબીનો સ્કોર હતો 182/6
નારાયણના ઑલરાઉન્ડ દેખાવથી કેકેઆરે 186/3ના સ્કોર સાથે જીત મેળવી
આરસીબી હવે છેક છઠ્ઠા નંબરે છે, બીજી એપ્રિલે લખનઊ સામે રમશે
Learn more