મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
બગસરા નિવાસી હાલ દહિસર સ્વ. રમણીકલાલ જેઠાલાલ શાહના ધર્મપત્ની ઇન્દીરાબેન (ઉં. વ. ૮૦) તે ૨૭/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે બિપિન, કલ્પના, ભાવેશના માતુશ્રી. બીના, તૃપ્તિ બિપીનકુમારના સાસુ. હિનલ, અંકિત, રીયાના દાદી. આગમ તથા ઋષભના નાની. મહુવા નિવાસી હાલ દહિસર મણિલાલ સોમચંદ દોશીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બી વિંગ,૨૦૫, શાંતિનાથ દર્શન, દહિસર ફાટકની સામે, રણછોડદાસ રોડ, દહિસર વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ધોળા જંકશન નિવાસી હાલ ડોમ્બીવલી સ્વ. હઠીચંદ લલ્લુભાઈ શાહના સુપુત્ર ત્રંબકભાઈ (ઉં. વ. ૮૩) તા. ૨૫- ૩- ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.પુષ્પાબેનના પતિ. તે સંજય, મીલીબેન દેવેન્દ્રકુમાર, કાજલબેન જતીનકુમાર, મેઘાબેન મનીષકુમાર, જુલીબેન વિપુલકુમારના પિતાશ્રી. તે કોમલના સસરા. હેનીલ, સ્વ. રસિકભાઈ, સ્વ.જશુભાઈ, હસુભાઈ, સ્વ. કાન્તાબેન, સ્વ. નિરૂબેન, ચંદ્રાબેનના ભાઈ. તે સ્વસુર પક્ષે સ્વ. અમૃતલાલ લાલચંદભાઈ શાહ પાલીતાણાવાળાના જમાઈ. ભાવયાત્રા તા. ૩૧- ૩ -૨૪ના રવિવારે ૯.૩૦. પીપી ચેમ્બર્સ, સફાયર બેંકવેટ હૉલ ,ત્રીજે માળે, કે.ડી.એમ.સી ઓફિસની બાજુમાં ડોમ્બીવલી ઇસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાકડીયાના કુંવરબેન સતરા (ઉં.વ ૭૪) તા. ૨૫/૩/૨૪ના અવસાન પામેલ છે. દિવાળીબેન કરશન મેપશી સતરાના પુત્રવધૂ. વિનોદના પત્ની. સંજય, અવનીના માતા. લાકડીયા કામલબેન રાણા ગડાના પુત્રી. વીરજી, રાજુ, વર્ષાબેન પ્રવિણ, ગુણવંતી, રશ્મીના બેન. પ્રા. ટાઇમ ૩ થી ૪.૩૦, યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇસ્ટ).
કપાયાના વલ્લભજી હીરજી સંગોઇ (ઉં.વ.૭૭) તા. ૨૭-૩-૨૪ ના અવસાન પામેલ છે. હીરબાઇ હીરજીના પુત્ર. કોડાયના મેઘબાઇ ખેતશીના જમાઇ. હેમલતાના પતિ. માવજી, લક્ષ્મીચંદ, શાંતિલાલ, વસંત, જવેરબેન, અમૃતબેન, જયવંતીબેન, મંજુલાબેનના ભાઈ. પ્રાર્થના : શ્રી જીવરાજ ભાણજી સભાગૃહ, અશોક નગર, જે. એન. રોડ, મુલુંડ (વેસ્ટ) ટા. : ૪ થી ૫.૩૦ (ચક્ષુદાન – ત્વચા દાન કરેલ છે)
કુંદરોડીના દક્ષા યોગેશ છેડા (ઉં.વ.૫૭) તા. ૨૩/૩/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. મંજુલા જાદવજીના પુત્રવધૂ. યોગેશના પત્ની. લક્ષ્મી હીરજીની પુત્રી. ભરત, દિનેશ, કોડાય લતા ચુનીલાલ, મો. આસંબીયા મીના રજનીકાંત, રામાણીયા પ્રફુલા હરેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હીરેન પાસડ, એચ-૧, નેન્સી કોટેજ, જૈન મંદિર રોડ, બોરીવલી (ઇ.).
સમાઘોઘાના શાંતિલાલ લક્ષ્મીબેન પ્રેમજી ગાલા (ઉં. વ.૬૫) તા. ૨૩-૦૩-૨૪ના અવસાન પામેલ છે. નાનબાઈ શવરાજના પૌત્ર. સ્વ. ચુનીલાલ, વિમળા, નવીન, પુષ્પા, દિનેશ, અશ્ર્વિનના ભાઇ. ભુજપુર સુંદરબેન નરશી હિરાના દોહિત્ર. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિમળા સાવલા, ઇ/૩૪, મહાવિદેહ, સીમંધર સિટી, ત્રિમંદિર સંકુલ, અડાલજ – ૩૮૨૪૨૧.
બાડાના ખુશાલચંદ ભાણજી ગાલા (ઉં. વ. ૭૭) તા. ૨૭/૩/૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ લખમશીના પૌત્ર. લક્ષ્મીબેન ભાણજીના પુત્ર. શાંતીલાલ, તનસુખ, જસ્મીનના ભાઇ. મોટા લાયજાના માતુશ્રી રતનબેન રતનશી છેડાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. ખુશાલચંદ ગાલા, ડી/૫, શાંતીનગર, સાને ગુરુજી માર્ગ, સાત રસ્તા, મું. ૧૧.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button