IPLમાં કેમેરાએ ફોકસ કર્યું અને રાતોરાત આ યુવતીઓ...
સાહિબા શેરની: 2023ની IPLમાં જોવા મળેલી સાહિબા લાઈમ લાઈટમાં આવી ગઈ
શશી ધીમાન: 2022માં શશી પર IPLનો કેમેરો ફર્યો અને તેના દિવસો ફરી ગયા
અદિતિ હુડીયા: 2022માં જ શશી સાથે અદિતિ પણ કેમેરાના ફોકસમાં આવીને ફેમસ થઈ ગઈ હતી
શ્રુતિ તુલી: આ યાદીમાં ત્રીજું નામ છે શ્રુતિ તુલીનું, તેની ક્યુટનેસે લોકોનું દિલ જીતી લીધું હતું
આરતી બેદી: 2022માં જ આરતી બેદીની સાદગી પર લોકો ઓવારી ગયા હતા
કાવ્યા મારન: 2021માં IPL match જોવા પહોંચેલી આ યુવતી ફિલ્મી હિરોઈન જેવી લાગી રહી હતી
નવનીતા ગૌતમ: એ જ વર્ષે કાવ્યા સાથે નવનીતા પણ લાઈમલાઈટમાં આવી ગઈ હતી
રિયાના લાલવાણી: 2020ની IPL માં જોવા મળેલી રિયાનાની સુંદરતા લાજવાબ હતી
દીપિકા ઘોષ: 2019માં દીપિકાની સિમ્પ્લીસિટીએ લોકોના દિલ ઘાયલ કરી દીધા હતા
Swipe
માલતી ચાહર: 2018માં IPL વખતે માલતી પર કેમેરો ફોકસ થયો ને તે રાતોરાત ટોક ઓફ ધ ટાઉન બની ગઈ
Swipe