રામ-અરૂણ ગોવિલની વાર્ષિક આવક કેટલી?
રામાયણ સિરિયલથી રામ તરીકે જાણીતા છે અરૂણ ગોવિલ
ભાજપે તેમને ઉત્તર પ્રદેશના મેરઠથી આપી છે લોકસભાની ટિકિટ
જોગાનુજોગ મેરઠ રાવણનું સાસરું હોવાનું કહેવાય છે
જોકે અરૂણ ગોવિલ અન્ય કલાકારો જેટલા ધનવાન નથી
રામાયણમાં એક એપિસોડના રૂ. 51,000 મળતા હતા
સિરિયલ બાદ તેમને કામ ઘણું ઓછું મળ્યું છે
જોકે હજુ લોકપ્રિય હોવાથી નાના-મોટા રોલ કરતા રહે છે
ઓએમજી-2ના નાના રોલ માટે પણ મળ્યા હતા રૂ. 50 લાખ
તેમની વાર્ષિક આવક માત્ર રૂ. ચારેક લાખ હોવાનું કહેવાય છે
તેમની અન્ય સંપત્તિ વિશે ખાસ કોઈ માહિતી નથી