ધક ધક ગર્લ માધુરીના મનમોહક લુક્સ
Photo Credit: Instagram / madhuridixitnene
સાડી હોય કે ગાઉન માધુરીના દરેક લુક્સ સ્ટાઇલ સ્ટેટમેન્ટ હોય છે.
Photo Credit: Instagram / madhuridixitnene
માધુરી પાસેથી તમે ફેશનની પ્રેરણા લઇ શકો છો
Photo Credit: Instagram / madhuridixitnene
માધુરીનો ફ્લોરલ પેન્ટસૂટવાળો Diva લુક
Photo Credit: Instagram / madhuridixitnene
બ્લેક એન્ડ વાઇન સાટિન સિલ્ક ગાઉનમાં ધકધક ગર્લ
Photo Credit: Instagram / madhuridixitnene
સિલ્વર ભરતકામ સાથેના આ પોષાકમાં માધુરી જચી રહી છે.
Photo Credit: Instagram / madhuridixitnene
ગોલ્ડન સિક્વિન્સવાળા આઇવરી લહેંગા-ચુનરી સેટમાં માધુરી
Photo Credit: Instagram / madhuridixitnene
જેકેટવાળા ઓલ રેડ કો-ઓર્ડ સેટમાં અદભૂત દેખાઇ રહી છે માધુરી
Photo Credit: Instagram / madhuridixitnene
માધુરીનો ગોર્જિયસ ટ્રેડિશનલ સાડી લુક
Photo Credit: Instagram / madhuridixitnene
ભરતકામવાળા બ્લેક વેસ્ટર્ન આઉટફીટમાં સ્ટનિંગ લાગતી માધુરી
Photo Credit: Instagram / madhuridixitnene
ડીપ સી બલ્યુ વેસ્ટર્ન લુક ગાઉનમાં સ્વપ્નસુંદરી લાગે છે માધુરી
Watch More