Orange કરતાં વધુ Vitamin Cના બેસ્ટ સોર્સ છે આ Fruits...
Vitamin C એક એન્ટી ઓક્સિડન્ટ છે, જે ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરે છે
Swipe
એક મીડિયમ સાઈઝના સંતરામાં 70 મિલિગ્રામ Vitamin C હોય છે
જોકે બીજા પણ કેટલાક એવા કુદરતી સ્રોત છે જેમાં મોટા પ્રમાણમાં Vitamin C જોવા મળે છે
Swipe
ચાલો જોઈએ કયા છે આ ફ્રુટ્સ...
આ સિવાય દરરોજ કેટલા પ્રમાણમાં Vitamin Cનું સેવન કરવું જોઈએ, એ પણ જાણીએ
Swipe
કિવિ Vitamin Cનો બેસ્ટ સોર્સ છે.બે કિવિમાં 127 મિલિગ્
રામ Vitamin C હોય છે
પપૈયા. પપૈયા એક એન્ટી ઓક્સિડન્ટ છે અને એક પપૈયામાં આશરે 88 મિલિગ્રામ Vitamin C હોય છે
Swipe
અનાનસમાં 79 મિલિગ્રામ Vitamin C જોવા મળે છે, સિવ
ાય તેમાં Vitamin B6, પોટેશિયમ, કોપર અને થાયમીન હોય છે
Swipe
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે એક દિવસમાં કેટલું Vit
amin C લેવું જોઈએ એની માહિતી આપી છે
Swipe
ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર વયસ્ક મહિલાઓએ 75 મિલિગ્રામ Vitamin C ખાવું જોઈએ
Swipe
જયારે પુરુષોએ દરરોજ 90 મિલિગ્રામ Vitamin Cનું સેવન કરવું જોઈએ
Swipe