IPL ખેલાડીઓએ પણ મનાવી ધુળેટી
હોળી અને IPLસાથે આવી હોય એવો આ પ્રથમ પ્રસંગમાં રંગે રંગાયા ખેલાડીઓ
Swipe
મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્માએ ટીમમેટ્સ પર પાણીનો ફુવારો છોડ્યો
પૃથ્વી શૉ અને DCના ખેલાડીઓ રંગે રમ્યા
Swipe
DCના મિશેલ માર્શ, રિચર્ડસન અને જેક ફ્રેઝર પણ હોળી રમ્યા
KKR કેમ્પમાં શ્રેયસ ઐયર અને ગૌતમ ગંભીરે હોળી ખેલી
Swipe
CSKના બોલિંગ કોચ ડ્વેઇન બ્રાવોએ હોળીના એક કાર્યક્રમમાં હાજરી આપી
RRના ખેલાડીઓએ પણ માણ્યો રંગોનો તહેવાર
Swipe