આ છે Reels, Phototshoot માટેના બેસ્ટ લોકેશન...
* તમે પણ Reels, Photoshoot બનાવવા મુંબઈના બેસ્ટ લોકેશન્સની શોધ કરી રહ્યા છો?
Swipe
ડોન્ટ વરી અમે આજે અહીં તમારા માટે કેટલાક બેસ્ટ લોકેશન્સ લઈને આવ્યા છીએ
આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે મુંબઈની ઓળખ સમાન Gateway Of India
Swipe
બીજા નંબરે આવે છે હોર્નિમલ સર્કલ ખાતે આવેલું Mumbai Samachar
ત્રીજા નંબરે આવે છે કાલાઘોડા, ડેવિડ સસૂન લાઈબ્રેરી
Swipe
ચોથા નંબરે આવે છે બોરીવલી ખાતે આવેલું સંજય ગાંધી નેશનલ પાર્ક
વસઈના કિલા રોડ ખાતે આવેલો વસઈનો કિલ્લો પણ બેસ્ટ લોકેશન છે
Swipe
હેંગિંગ ગાર્ડન, મલબાર હિલ પણ ફોટોશૂટ અને રીલ્સ બનાવવા માટે પરફેક્ટ લોકેશન છે
Swipe
અનેક ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળતી CSMTની બિલ્ડિંગ પણ એક બેસ્ટ ઓપ્શન છે
Swipe
બીચ ગમતા હોય તો મલાડ ખાતે આવેલું અક્સા બીચ તમારી રીલ્સ કે ફોટોને સુંદર બનાવશે
Swipe